SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભજિનસ્વાત : ૯ [૩ અરવિંદ ઉજજલ નયન વિકસે વયણ શાસન વતી, વિકચ પંકજ વદન વિહસે મૃદુ કજ શય્યા પદ્ધતી; જિનભક્તિવંત ભાવિક પ્રાણ ત્રાયિની ચકેસરી, મનચિંત પૂરણ વિઘન ચૂરણ વર સુજ્ઞાન ગુણે કરી. ૪ + ૧૦ (રાગ -ગાયમ બેલે ગ્રંથ સંભાલી) જુગની આદિ કુતા જેહ, પ્રથમ સૃષ્ટિ કૃતા તેલ, વેવાર મારગ સવિ એહ, પ્રથમ રાજા એહ કીજે, ચારિત્ર પહિલું તિહાંથી લીજે, ધર્મકારજ સહજે; ચઉ મુષ્ટિ લેચ જ કીધે, ઈન્દ્ર વેણે એક મુષ્ટિ ન લીધે, આતમકારજ કીધે, કેવલ પામી માયને દીધે, જનની જાણી ભેટ જ કીધે, પછી શિવરમણ સુખલીધે. ૧ વીશે જિનનાં તે જાણે, પાંચ પાંચ સર્વે ચિત્ત આણે, એક વીશ તે જાણે, તેહ તિથિ પાસે કરીજે, અપવાસ ચેવિહાર તિહાં લીજે, સદ્ગુરુ સંઘે રહીજે; અષ્ટાપદ આદિ જિનરાયા, વાસુપૂજ્ય ચંપાએ પાયા, નેમ ગિરનારે સહાયા, સમેતશિખરે વિશ જિન જાણો, અપાપાએ વીરજિન માને, નમતાં હાય શિવરાણે. ૨ જેજનભૂમિ જલ છંટકાવે, જાનું પ્રમાણે ફૂલ બીછાવે, પંચ વરણના લાવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy