________________
શ્રીકૃષભજિનસ્તુતિઓ
: ૩ પ૩૧] શાસનની રખવાલી દેવી, શ્રીચકેસરી માયજી, અહનિશ સંઘના કારજ સારે, વિઘન નિવારે ક્રૂરજી; તપગરછપતિ શ્રીવિજય જિનેન્દ્ર-સૂરિ શેધક ઈમ જપેજી, ધન કહે ઈમ મુજને હો, શિવસુખ સંપદાયજી. ૪
+ ૪ (રાગ :--શ્રી શત્રુંજય તીરથ સાર) શ્રી આદીસર શિવસુખ લીને, મરુદેવીસુત પરમ નગીને,
સુમતિ રમણી રસભીને, કંચન વાન સેહે જિનજીને, દેહવદન માનું શરદશશીને,
નિજિત રમણરતિને અક્ષય ગુણમણિ રયણ નદીને, વાણી ગુણ કલ્લોલ ન દીને,
સેવકજન સુખ દીને, નામિકલાંબર તેજ રવિને, ધ્યેય અનંત ગુણે નવિ હીને,
એ જિનસું મન લી. ૧ અષભ અજિત જિનસંભવવામી, અભિનંદન પ્રણમું શિરનામી,
સુમતિ સુમતિથી પામી, પદ્મપ્રભ સુપાસ શિવગામી, ચંદ્રપ્રભ સુવિધિ નહિ ખામી,
શીતલ શિવસુખ કામી; શ્રેયાંસ વાસુપૂજ્યવિમલ અકામી, અનંત ધર્મ અરતિ સવિવામી,
શાન્તિ કુન્થ અર મલ્લિનામી, મુનિસુવ્રત વંદે નમિ નેમી, પાર્શ્વ વરને કરું સિલામી,
એ ચોવીસે સામી. ૨ અર્થરાયણની જે છે ખાણું, અગમ અગોચર નય ગૂંથાણી,
કર્મ કઠિન તિલ ઘાણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org