________________
૨૩૦ :-[૭૬૮] સ્તુતિતરંગિણી ભાગ ૨ : પડશતરંગ લેગપાલ સામાન્ય પુરોહિત, સર્વ મલીને અસંખ્ય જી, ખીમાવિજય જિનશાસન સાનિધિ, કરજ થઈ પરતકખજી. ૪
- શ્રીપંચમીસ્તુતિઓ. + ૧ (રાગ -શત્રુજ્યમંડનઋષભજિર્ણદયાલ) શ્રીનેમિજિનેસર ત્રિભુવન તારણ દેવ, કરજેડી જિનની સુમરે સારે સેવ; પંચમીતપ કરતાં દુરગતિ વારે દેવ, નાણુસંપદ જપતાં નાણુ લહે તતખેવ. આદીસર જયકાર શાન્તિનાથ સુખકાર, નમીસર જિનવર પાસ વીર મહાર; પંચે જિન નમતાં પંચમગતિ દાતાર, નાણ પચે લહીયે એહતણે આધાર. પંચમીને દિવસે તપ કીજે ઉપવાસ, પડિકમણું બેહ કરીયે મન ઉલ્લાસ; દેવવંદન કરીને નાણુ સંપદ સુવિલાસ, સહસ દય જપે વલી આગમ એહ વિભાસ. પંચમીનો મહિમા ભાખે નેમિનિણંદ, વિધિ વિધિનું કરતાં અંબા દે આણંદ; તપ પાંચ વરસને પાંચ માસ સુખકંદ, જયવિજય પંડિતને મેરૂ લહે સુખ વંદ.
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org