SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૨ [૩૫] સ્તુતિતરંગિણી ભાગ ૨ : પંચદશતરંગ અરિહંત સિદ્ધાદિક આચારય વલી જેહ, ઉવજઝાય શ્રી સાધુ દરસન જ્ઞાનસું નેહ, ચારિત્ર તપ ધારી નવપદ ગુણભંડાર, પંચ વરણ જિનવર સેવંતા સુખકાર. ૨ શ્રીપાલનરેસર મયણસુંદરી તપ સાર, ઉપદેશ શ્રીવીરજી પરખદા બાર મઝાર; શ્રેણિકનૃપ આદિ સાંભલે હરખ અપાર, આરાધ ભાવે બદ્ધિ વૃદ્ધિ ઉદાર. ૩ રમઝમકે નેઉરી ચીર ચુંદડી નથ સાર, ગોમુખ ચક્કસરી શ્રીષભશાસન હિતકાર; વંછિત ફલ દે સુખ સંપત દાતાર, ગુરૂ કંઅરવિજયને રવિ લહે જયકાર. ૪ + ૭ (રાગ -વીરજિનેશ્વર અતિ અલવેસર.) ભાવ ભગતિસું ભવિજન પૂજે, સંપત્તિ સુખ દાતાર છે, સવિ સુખદાયક વંછિત પૂરણ, સુરતરુ સમ અવતાર છે; દાલિઃ દુઃખ દેહગ ભવ નાસઈ, પાતિક પંક પણસઈ જી, સિદ્ધચક્ર આરાધે અહનિશિ, જિમ હાઈ લીલ વિલાસ છે. ૧ ચોવીશે જિનવર શિવ પહતા, સિદ્ધ થયા સુકુમાલ છે, કંચનવાનિ રજત સમ કેઈકેઈક વાનિ પ્રવાલ છે; નીલકમલદલ સરીખા નીર, અંજનવાનિ વિશાલ છે, પંચ વરણ જિનવર તે વંદે, જિમ હોઈ મંગલમાલ છે. ૨ અરિહંત સિદ્ધ આચારજ વાચક, સાધુતણે સમુદાય છે, દંસણુ નાણુ ચરણ તપ નવપદ, ગણતાં સવિ સુખ થાય છે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy