________________
સ્તુતિચતુર્વિશતિ
: ૧૬૩ :[૭૦૧] અવતરણ જમણ દિખા નાણુ નિવાણુ, કલ્યાણુક પાંચે જસ જસ કારણ જાણ; હુઆ વલી હાસ્ય વર્તમાન જિન જેહ, વાંદિજઈ દિન દિન દલતિદાયક તેહ. ૨૫ જિનવર જે ભાઈ અર્થ વિચાર અનંત,
અંગાદિક ગૂથઈ ગણધર સૂત્ર મહંત; દિનકર પરિ દીપઈ છીપ કુમત અંધાર, ભગતઈ કરી ભણઈ શિવપુર દાર ઉદાર. ૨૬ ચક્કસરી મુહા જે જિનશાસનદેવી, મહારિદ્ધિ મહાસુખ સુર પરિવારઈ સેવી; સંઘ વિઘન નિવાર મહીયલ મંગલકાર, કવિ મેઘવિજય કહઈ સમરો વારંવાર. . ૨૭
પ્રશસ્તિ, ઈમ થસ્થા જિનવર સયલ સુખકર ચઉવસઈ અતિ સાર એ, કલ્યાણ કેડિ સમૃદ્ધિ આપઈ જાઈ જે જસકાર એક તપગચ્છનેતા કુમત જેતા વિજયદેવસૂરિદ એ, તસ ૫ટ્ટ શેભાકરણ પરગટ વિજયસિંહમુણિંદ એ, કવિ રૂપ બુદ્ધિ અનૂપ દીપઈ કૃપાવિજય જયવંત એ, તસ શિશુ મેઘવિજય પયંપઈ જ ભગવંત એ. ૨૮
* ૧ થી ૨૪ સુધીની ક્રમસરથી શ્રી ઋષભદેવ ભગવંતથી શ્રી વર્ધમાનજિન સુધી સ્તુતિ–ા છે. ૨૫–૨૬ અને ૨૭ મી ગાથા દરેક ગાથાની સાથે ઉમેરવાથી ૨૪ જિનસ્તુતિ–થેના જોડાઓ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org