________________
રિલિચતુર્વિશતિક
: ૧૪૭ : +૬૮૫] બહુ ભક્તિ આણી ત્રિકાલ થઈયે ભણુઈ ગુણઈ સાંભલઈ, કેવલકમલા મુક્તિ વિમલા ક્ષેમકુશલ તે મિલઈ. ૧
મંગલાચરણ. શ્રીશાતિજિને સર ભગતિ પ્રણમી પાય, સમરૂં તિમ સરસતી કવિજનની જે માય; અનુદિન નિજ ગુરૂને ચરણે નામી શીશ, ભવસાયર તરવા સ્તવશું જિન ચકવીશ.
+ ૩ (રાગ-શત્રુંજયમંડનઋષભજિસુંદવાલ.) પહેલું નિત પ્રણમું આદીશ્વરજિનરાય, સુર દાનવ માનવ પ્રણમાં જેહના પાય; મરૂદેવીનંદન સંદરગિરિ જિમ ધીર, ત્રિભુવનજનનાયક સાગર સમ ગંભીર. ગજલંછન બીજઉ પ્રણમું અજિતજિમુંદ, મુખપંકજ સેહઈ જાણે પૂનિમચંદ સંકટ ભય ચૂરઈ પૂરઈ ભવિયણ આસ, શિવરમણ પામ્યા મંગલકેલિનિવાસ. ૨ સંભવજિન ત્રીજઉ મહિમાવંત , અપાર, કરજેડી પ્રણમું ગુણહ તણુઉ ભંડાર; જસ નામ જપંતાં સીઝઉ વંછિત કામ, નિજ કર્મ ખપાવી પામ્યા અવિચલ ઠામ. ૩ 1 રસ્તુતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org