SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ : ૯૬ :+[૩૪] સ્વાતતરાગણી ભાગ ૨ : અકાદશ તરણ ચઈતર વદ ચેાથે તે ચવીને વામાઉરે જગ જયકારી છે, ચઉદ સુપન રણ અવેલેકયાં પોષ વદિ દશમી જન્મ ધારી જી. ૧ કાશીદેશ વણારસીનગરી અશ્વસેનારાયા કુલનંદા જી, છપ્પનકુમરી મહાચ્છવહેંદા ચોસઠ ઈન્દ્ર સુર મલંદા જી; મેરૂઈમહેચ્છવ મનોરથ માલે, ગાલે ગાઢ કર્મ પ્રજાલી છે, કમઠ મરદન નાગ દુઃખભંજન કારમંત્ર દયાલી જી. ૨ પદ્માવતી ધરણ પદ પાયા પાસ પ્રભુને પસાયા છે, અગીઆરસ પોષ વદની દીક્ષા ચઇતર વદ ચોથે કેવલ પાયા જી; મણિ સિંહાસન ગઢ ત્રિગડાસન ચેસઠ સુર નર બલીયા જી, સતપ્રાતિહાર્યન્ત ભામંડલે વિરાજિત પરખદા બારે મલીયા જ ૩ સર્પલંછન પ્રભુ ચરણે નીલા આયુ સો વરસનું કીધું છે, આ સુદ આઠમને દહાડે સિદ્ધ સુમતિ ગીર લીધું છે; પદ્માવતી પરતા બહુ પૂરે ધરણેન્દ્ર સવિ દુઃખ દૂરે છે, પરંપદ રન પસાયે વનીતવિજય કર્મ ચકચૂરે છે. ૪ તેડાપુરમંડનશ્રીપાર્શ્વજિનસ્તુતિઓ + ૧ (રાગ –શત્રુંજયમંડનઋષભજિકુંદદયાલ.) પ્રણમે ભવિ ભાવે તેડાપુરવરપાસ, દુઃખ દોહગ ચૂરે પૂરે વંછિત આસ; અશ્વસેન નરે સારૂ કુલનભબોધન હંસ, વામા શુભ વામકુખિ સરેવર હંસ. ૧ 1-સૂર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy