________________
૭૨ [૬૧] સ્તુતિતરંગિણી ભાગ ૨ ઃ એદશ તરંગ
વાણી શુદ્ધ જિણુંદની, તેઓ કરમના કંદો, મેહતિમિર હરવા પ્રભુ-સુખ પૂનમચંદ. ૧
વીશ જિનશાસન ભલું, કરે જગ અજવાળું, કુમતિ ફંદ હરે સદા, જસ રૂ૫ છે કાળું શાસન એવું હું તેમનું, બીજું કંઈ નવિ ભાળું, દુરગતિના જે દ્વારને, વાસું નિત્ય જ તાળું. ૨ જ્ઞાન જિણુંદનું છે ખરૂં, ઝળહળતે દિણ દે, ભવિયણ ચક્રવાકને, જેહ આપે આણું દે; પુણ્યવંત ચકોરનું, મન માને ચંદે, સુર અસુર નરનાથને, એથી થાય આણંદ. ૩ દેવી ગાંધારી ગોમેધ છે, શાસનરખવાલા, વિઘરૂપ પતંગીયા, જવાલન જેહ જાલા; શાસનભક્તિ કરી લહે, જેઓ મુક્તિમાલા, લબ્ધિસૂરિ જિનશાસને કરે સેવ નિરાલા. ૪
+૨ (રાગ -શત્રુંજયમંડનષભજિર્ણદયાલ) નમિ નિરંજન સ્વામી સમર્થે કોડ કલ્યાણ, નયરી મિથિલા નીરખી વિજયરાય કુલભાણ; એકવીશમા જિનવર વપ્રારા પ્રભુ માય, ચઉદ સુપન તે યણ ત્રણ જ્ઞાને ગર્ભે સુહાય. ૧ મલી છપ્પનકુંવરી સૂતિકર્મ કરી ગીત ગાવે, ઈન્દ્ર ચન્દ્ર કિન્નર સુર એશિખરે સહુ આવે; જનમ મહાચ્છવ ભારે દીક્ષા વ્રત પ્રભુ પાવે, કેવલ ધર્મ ધારી ત્રિગડા રતનમે સુહાવે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org