SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીધર્મજિનસ્તુતિએ : ૫૧ [૫૯] ૧૪મકારા છુ, પસાયા અલખ મચાવે, ઝાંઝરના જિનશાસન વાસન વરદાઈ, અણુ ઝાલર [૨!]ણુકારા જી; અજોગીગુણ સમેતશિખર ગ્રહે, ગુણગ્રહુણ ગ્રહુ લાગેા જી, પંડિત રત્ન પસાયે પરિભ્રમણા, વનીતને ભય સિવ ભાગા જી. ૪ શ્રીધમ જિનસ્તુતિ + ૧ ( રાગ:-વીજિનેશ્વર અતિ અલવેસર ) ધરમમિત્રનેસર ધરમના દાતા, તેને ધ્યાન ધરે મુનિ માટા જી, જિનદન સુખ પાવત અનુભવ, પીવે રસ ભરી લેાટા જી; યુ નામ પર્યાં ધન પાવે, પૂરવ પુન્ય પસાયા જી, વંછિત જિન પન્નરમા પેખી, લહીઇ, સુખ યાઇ સવાયાજી. ૧ જિહાં યા તિહાં ધર્મ સહાળ્યે, ધર્મથી કેાડ કલ્યાણ ૭, પંચ કલ્યાણુ કરણે પ્રભુ જન્મ્યા, રત્નપૂરે ભાનુકુલ ભાણું છું; સુવ્રતામાતા લડાવ્યા લાડે, છપ્પન કુમરી ઇમ લાયા જી, ચાસઠ ઇન્દ્ર એચ્છર સુર મેચ્છવ, મેશિખર નવરાયા જી. ૨ ખાલલીલા જોવનરસ લહીને, કેવલ જિનપદ લીધુ જી, ત્રિગડૅ મેસી ત્રિભુવન તારક, વારક કદલ કી જી; પરખદા ખાર સુણે ભલે ભાવે, દુંદુભિ ગયણે ગાજે જી, કિન્નરયક્ષ શાસન સુખ આપે, સમેતશિખર શિવ છાજે જી. ૩ રમઝમ કરતી અતિ આપતી, પણગુત્તિદેવી પ્રતાપી ૭, સંઘ સહાજ્ય સદા સુખ દેણી, સવિ સંયમી મન વ્યાપી જી; ૧ મધુર રણકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003303
Book TitleStuti Tarangini Part 02
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages472
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy