________________
શ્રીવાસુપૂજ્ય જિનરૂતુતિઓ
: ૪૫ :+[૫૮૩ ૨ (રાગ –શત્રુંજયમંડનષભજિણંદદયાલ.) પિતા જસ વિષ્ણુ માતા વિષ્ણુ સાર, શેભે જિનશાસન નાથ શ્રેયાંસ મલ્હાર; તસ ચરણે નીચે ન ભમીયે સંસાર, ભવિ ભાવ ધરીને પ્રણને વારંવાર. ૧
વીશજિન વાહલા નીરાલા જગદેવ, જસ સેવ કરંતાં લડીચે મુક્તિ મેવ;
જ્યાં જન્મ મરણ નહિ અજરામરપદ એવ, જિનવરપદ સેવી મહાલે ત્યાં નિત્યમેવ. ૨ ગુણ ગણ ગહગહતું આગમજ્ઞાન અજ્ઞાન, જેના ગુણ બહુ છે પદ આપે પરધાન; જસ વિવિધ વિધાને આપે ક્ષાયિક દાન, ધન ધન તે નરને મલ્યું આગમનિધ ન. ૩ જિનવરપદ સેવી શાયદેવી સુખકાર, દુઃખ હરતી ભવિના જિનશાસન મેઝાર; કરી પુન્ય અનંતા પામી જિનદરબાર, આતમગુણલબ્ધિ પામી થશે ભવપાર. ૪
શ્રીવાસુપૂજ્યનિસ્તુતિઓ
+ ૧ (રાગ –શ્રાવણશુદિ દિન પંચમીએ.) વ્હાણું વાયે વાસુપૂજ્ય વંશીયે એ, બારમા જિન બલવંત તે, ચંપાનગરીઈ ચિત્ત વસ્યું એ, ભજે ભદ્રિક રક્ત ભગવંત તે વસુપૂજ્યરાય વલહે એ, જ્યાદેવી જનનીને જાત તે, મહિષ લંછનથી મન મલ્યું , અનેપમ કાંત અખીઆત તે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org