SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ થી મહિલનાથ જિન સ્તુતિઓ :૫૧ : ઉપદેશ અ નુ પ મ જલધરુ, વરસે નિત્ય મલ્લિ જિ ન વ ; બોધિબીજ સુભિક્ષણેય અતિ ઘણે, એ મહિમા શ્રીજિનરાજત. ૩ શાસનવછલ જે ભવિક જના, જિનમેં જે છે એક મના; તસ સાનિધ્ય કરે સુરવરા, શ્રી જ્ઞાનવિમલ ઉદ્યોતકરા. ૪ ૪ (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર.) કુંભનરેશ્વરઘર જિન જાયા, મલ્લિ નામે જિનવરરાયા, નીલવરણ જસ છાયા, પ્રભાવતી છે જેહની માયા, પણવીશ ધનુ માને છે કાયા, કુંભ લંછન સુખદાયા; પૂરવ તપની પ્રગટી માયા, સ્ત્રીરૂપે એ અચરજ થાયા, સકલ સુરાસુરે ગાયા, બાલપણે સુખકાર કહાયા, ઈદ્ર ઈન્દ્રાણી સવિ મલી આયા, મેરુશિખરે નવરાયા. ૧ ચિવશે જિન સમ્મતિ કોલે, પ્રણમતાં સવિ પાતક ગાલે, ભવિજનને પ્રતિ પા લે, જે અનાદિ મિથ્યામત ટલે, કરતાં સમકિત સુખ સુગાલે, નાઠાં દુષ્કૃત ૬ કાલે; ગ્રન્થીભેદ કરી પંક પખાલે, આતમ અનુભવ શક્તિ સંભાલે, પુણ્ય સરે વર પાસે, અનંત ચોવીશી જિનવર માલે, લેકે ચઉ નિક્ષેપ રસાલે, પ્ર ણ મેં તેહ ત્રિકાલે. ૨ ૧ સુકોલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy