SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ તરંગ ગુજરાતી આદિ ભાષાની સ્તુ તિ આ 卐 શ્રી સિદ્ધાચલજીની સ્તુતિ ૧ ( રાગ–રઘુપતિ રાધવ રાજારામ, પતિત પાવન સીતારામ. ) શ્રીશત્રુ ંજયમ ંડણુ રિસહ જિષ્ણુદ, પાપતણા ઉન્મૂલે ક; મરુદેવીમાતાને નંદ, તે વંદું મન ધરી આણું. ૧ ત્રણ ચાવીશી હુિત્તર જિના, ભાવ ધરી વદુ એક મના; અતીત અનાગત ને વર્તમાન, તિમ અનન્ત જિનવર ધરા ધ્યાન. २ જેહમાં પાંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણુ તણા વિસ્તાર; તેહના સુણવા અર્થ વિચાર, જિમ હાય પ્રાણી અલ્પ સ`સાર. ૩ શ્રી જિનવરની આણા ધરે, જગ જશવાદ ઘણા વિસ્તરે; શ્રી જ્ઞાનવિમલસ્ટર સાન્નિધ્ય કરે, શાસનદેવી સંકટ હરે, ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy