________________
સહાયકર્તાની શુભ નામાવલી
નામ
સ્તુતિતરંગિણના પ્રકાશનકાર્યમાં સુરતનિવાસી ચીમનલાલ ઠાકોરભાઈ ઝવેરીએ ૫૦૦ નકલની તેમ જ નીગ્નલિખિત અને કેટલાક જ્ઞાનપિપાસુ સજજનવગે ગુપ્ત ઉદાર સહાય કરી છે તેની નેંધ લઈએ છીએ અને ભવિષ્યમાં આ ગ્રન્થનો બીજો ભાગ તૈયાર થાય તે પ્રસંગે પુન: પિતાની ઉદારતા પ્રકટ કરશે એવી આશા રાખીએ છીએ.
—-પ્રકાશક રૂા.
ગામ ૧૫૦) શા. ગેરંધનદાસ વાલચંદ
પૂના કેમ્પ ૧૨૫) સાધ્વી લલિતાશ્રીજી સુરતવાલાના વરસીતપના પારણાની પુણ્યસ્મૃત્યર્થ હ. એક શ્રાવક
સુરત ૧૨૫) શા. છગનલાલ દેવચંદ
વાલેડ (સુરત) ૧૨૫) મેનાબાઈ ભર બાલારામ પર તમદાસ દેશી
મડીલગા. (મહારાષ્ટ્ર) ૧૧૨) મહેસાણાવાલા સ્વ. શેઠ કલદાસ ભાયચંદ વેરા અને તેમનાં ધર્મપત્ની ઈચ્છાબેનના સ્મરણાર્થે તેમની પુત્રી મણીબેન
પૂના કેમ્પ ૧૦૧) જમનાબાઈ ભર્તાર શેઠ કુલચંદ હકમચંદ દોશી
હ. રાવજીભાઈ સાકલચંદ નૂરકર ગડડિંગ્લજ (મહારાષ્ટ્ર) ૧૦૧) નિર્મલાબેન ચુનીલાલ છગનલાલ દેશી
ઇડર ૧૦૦) શા. છેટુભાઈ ભગવાનદાસ
હ. શા. મગનલાલ લાલચંદ માંડવી (સુરત) ૧૦૦) શા. નગીનભાઈ ઘેલાભાઈ કરાણી
સુરત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org