SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ મ ત રે ગ નરેશ ભૂસક પરિહરીએ કહ્યું કે સુહાણે જુ ગુણસ્થાનકભાવગર્ભિત ભજનગરમંડને શ્રી આદિનાથ જિન સ્તુતિ ૧ (સમ-વીરજિનેસર અતિઅલવેસર.). પહેલું મિથ્યાત્વ સાશ્વાદન બીજું, મિશ્ર ત્રીજું ગુણઠાણું છે, અવિરતિ ચેથું પાંચમું દેશવિરતિ, છઠું પ્રમત્ત વખાણું છે ખાતમું અપ્રમત્ત પ્રમાદ પરિહરીએ, આઠમું અપૂર્વકરણ કરીએ છે, એ ઉપદેશે ભૂજમંડણ જિન, ઋષભ નમી સુખ લહીએ છે. ૧ નવમે નિવૃત્તિગુણઠાણું, તિમ દશમું સૂક્ષ્મસંપરાય છે, અગિયારમું ઉપશમમેહ ખપાવી, બારમું ક્ષીણમેહ કહીએ જી; તેરમું સગીકેવલ પામી, ચૌદમું અયોગી ઉદાર છે, એ કરીને જિનકર્મ ખપાવી, સવિ જિન થયા સુખકારી છે. ૨ કાલ અનાદિ છ આવલી અંતર્મુહૂર્ત સાગર તેત્રીસ જાણું છે, પાંચમું છઠ્ઠું સાતમું તેરમું, પૂર્વ કેડી દેશે ઊણું છે, આઠમાંથી પાંચ છ અંતર્મુહૂર્ત, પંચ અક્ષર ભજે છે, સુત્ર સિદ્ધાન્ત એ અધિકાર છે, શ્રવણ ધરી ઈમ સુણુએ છે. ૩ આઠેમાથી બે શ્રેણી કરે જીવ, ઉપશમ ાપક જાણે છે, ક્ષપકશ્રેણીથી સિદ્ધિ લહે. તિમ, ઉપશમપાતની વાણી છે; શષભ ચરણ સેવી વરદેવી, ચકેશ્વરી સુખદાઈ , વિવેકવિજ્ય ગુરુ ચરણ સેવક તિમ, મેઘવજય વરદાઈ જ. ૪ ૧ ઉપશમશ્રેણિથી પડવું.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy