SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૮ : સ્તુતિ તરંગિણુંઃ ચતુર્થ તરંગ બીજની સ્તુતિઓ ૧ (રાગ-શંખેશ્વર પાસ પૂછયે.) અજુવાલી તે બીજ સોહાવે રે, ચંદારુપ અનુપમ ભાવે રે, ચંદા વિનતડી ચિત્ત ધરજે રે, સીમંધરને વંદના કહેજો રે. ૧ વીશ વિહરમાનજિનને વંદે રે, જિનશાસન પૂજી આણંદે રે, ચંદા એટલું કામ મુજ કરજે રે, સીમંધરને વંદના કરજો રે. ૨ સીમંધરજિનની વાણી રે, તે તે પીતાં અમીય સમાણી રે, ચંદા તમે સુણ અમને સુણું રે, ભવસંચિત પાપ ગમા રે. ૩ સીમંધરજિનની સેવા રે, જિનશાસન ભાસન મેવા રે, ચંદા હેજે સંઘના ત્રાતા રે, મૃગ લમ ચંદ્ર વિખ્યાતા રે. ૪ ૨ (રાગ-શત્રુંજયમંડન ઋષભજિણુંદ દયાલ.) દિન સકલ મહર, બીજ દિવસ સુવિશેષ, રાય રાણું પ્રણમે, ચંદ્રતણું જિહાં રેખ તિહાં ચંદ્ર વિમાને, શાશ્વત જિનવર જેહ, હું બીજતણે દિન, પ્રણમું આપ્યું નેહ. ૧ અભિનંદન ચંદન, શીતલ શીતલનાથ, અરનાથ સુમતિજિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણ, હું બીજતણે દિન, પ્રણમું તે સુવિહાણુ. ૨ પરકાશે બીજે, દુવિધ ધમ ભગવંત, જિમ વિમલા કમલા, વિઉલ નયન વિલસંત; આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે, પાતકને પરિવાર, ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy