________________
ચૈત્રીપૂનમની સ્તુતિઓ
૧
૧૨ (રાગ–પુ ડરીકમંડન પાય પ્રભુમીજે. ) શ્રીશત્રુ જયગિરિવર વાસવ, વાસવસેવિત પાય છે, જયવંતા વા ત્રિ ુ કાલે, મંગલ કમલા દાય જી; સિરિરિસહેસર શિશિરામણ, પુંડરીકથી તે સાચ્ચે જી, ચૈત્રી પૂનમદિન આ ચાવીસી, મહિમા જેતુના વાધ્યા જી. અનંત તી 'કર શત્રુંજયગિરિ, સમેાસર્યા અહુ વાર જી, ગણુધર મુનિવરસુપરિવરીયા, તિહુઅણુના આધાર જી; તે જિનવર પ્રણમે ભવિ ભાવે, તિહુઅણુ સેવિત ચરણા જી, ભવ ભયત્રાતા મંગલદાતા, પાપરજોલર હરણા જી. શ્રીદીસર વચન સુણીને, પુંડરીકગણુધાર જી, આગમ રચના કીથી પોઢી, નય નિક્ષેપા યાર જી ચૈત્રીપૂનમને દિવસે આરાધા ભવિપ્રાણી છે, આતમ નિર્મલતા વર ભાવા, રકતકલે જિમ પાણી જી. શત્રુજય સેવાને રસીયે, વસીયા ભવિજન ચિત્તે જી, ચવિહુ સંઘના વિઘન હરેવા, ઉદ્યત અતિશય નિત્તે જી; વડયક્ષ જિનશાસન મંડપે, મગલવેલિ વધારા જી, શ્રીવિજયરાજસૂરીશ્વર સેવક, સલ કરે અવતાર જી.
૧
આગમ,
૩
: ૨૦૯:
૧૩ ( રાગ-મનેાહરમૂર્તિ મહાવીરતણી. )
મરુદેવી ઉર સરાવર હંસ, નૃપ ૪નાભિકુલાંખરમાં વર પહુંસ; સિરિસિĞસર સેવા સદા, ચૈત્રીપૂનમ લહે। સંપદા. ૧ ભૈરવત વિદેહ ને ભરતે જેહ, તે જિન પ્રશંસે તીરથે એહ; તે તીર્થંકર ભવ ભયહરા, વિયણ ચૈત્રીતપ અનુસરો. ૨ ૧ પ્રૌઢ. ૨ નિલીનામના વૃક્ષના ફલથી. ૩ હંમેશા. ૪ નાભિરાજાના કુલરૂપી આકાશમાં. ૫ સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org