SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧ ] ધર્મની ઉદારતા, સહિષ્ણુતા, અપરિગ્રહવાદ ને વિશ્વશાંતિના ભવ્ય સ દેશાઓથી વિશ્વ પરિચિત બને, તેમજ સર્વ ધર્મોના સમન્વયની વાતે જૈનધર્મ સિવાય બીજું કંઈ નથી. બીજે જે સંભળાય છે કેબોલાય છે તે જૈનધર્મની અંદરના સર્વધર્મ સમન્વયરૂપી સાગરથી ઉછળેલા જલબિન્દુઓ છે પણ સમન્વયરૂપી મહાસાગર જેનધર્મમાં જ રહેશે લઈ રહ્યો છે. તેમજ જગતમાં જૈનધર્મ ન્યાયયુક્ત અને ઊચ્ચ આદર્શવાળે છે. આવી શ્રધ્ધા જગતના માનવીઓમાં અંકિત થાય. અને વાંચકે, પાઠકે અને અભ્યાસકે આ ગ્રન્થનો સદુપયોગ કરી સંપાદક-સંગ્રાહકને સુંદર લાભ આપશે. ચાલતાં ખલન થાય, બોલતાં વિપરીત બેલાઈ જવાય, લખતાં અક્ષર આડાઅવળા થઈ જાય તેમ આના સંશોધન કાર્ય વિગેરેમાં જે કંઈ ખામી રહી જવા પામી હેય તે તે સુબંધુઓ સુધારી લેશે. અત્યતં વિસ્તરેણુ. આરીસાભુવન-પાલીતાણા ) . જેનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ આરાધયપાદ 1 કવિકુલકિરીટ પૂજ્યપાદ પરમગુરુવર્ય વિ. સં. ૨૦૧૦ આસો સુદ ૧૦ આચાર્ય ભગવંત શ્રીમદ્દ વિજયલબ્ધિગુરૂવાર તા. ૭–૧૦–૧૯૫૪ ) સૂરીશ્વરજી મહારાજાને ચરણચંચરીક મુનિ વિકમવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy