SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ જીત્રીપૂનમની સ્તુતિઓ ': ૨૦૩: ચોવીશે પહિલા રાષભ થયા, અનુક્રમે વીશ જિણુંદ ભયા; ચૈત્રીપૂનમદિન તેહ નમે, જિમ દુર્ગતિ દુઃખમાં દૂર ગમે. ૨ એકવીશ એકતાલીશ નામ કહ્યા, આગમ ગુરુવયણે તેહ હાં; અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશદિન મનમાં આણુએ. ૩ શત્રુંજયનાં સવિ વિઘન હરે, ચક્કસરીદેવી ભક્તિ કરે; કહે જ્ઞાનવિમલસૂરીસ, જિનશાસન તે હેજે જયકરુ. ૪ ૪ (રાગ-જિનશાસન વાંછિત પૂરણ દેવ રસાલ.) શ્રી શત્રુંજયમંડણ, રિ સ હ જિ ને સ ર દેવ, સુર નાર વિદ્યાધર, સારે જેહની સેવ; સિ દ્વા ચ લશિ ખરેસે હા ક ૨ ગ્રં ગ ૨, શ્રીના ભિ ન રે સ ૨, મ દેવી ને મ હૃા ૨. ૧ એ તીરથ જાણું, જિન ત્રેવશ ઉદાર, એક નેમ વિના સવિ, સમવસ સુખકાર; ગિરિકંડણે આવી, પહોતા ગઢ ગિરનાર, ચે ત્રી પૂનમ દિને, તે વંદુ જયકાર. ૨ જ્ઞા તા ધ મકથા ગે, અંતગડસૂત્ર મ ઝ ૨, સિદ્ધાચલ સિદ્ધા, બેલ્યા બહુ અણગાર; તે માટે એ ગિરિ, સવિ તીરથ શિરદાર, જિણ ભેટે થાવે, સુખસંપત્તિ વિસ્તાર. ૩ ગે મુખ ચ કેક સારી, શાસનની રખવાલી, એ તીરથકેરી, સાનિધ્ય કરે સંભાલી; ગિરુએ જસ મહિમા, સંપ્રતિ કાલે જાસ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, નામે લીલ વિલાસ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy