________________
પ્રથમ વિભાગ અંગે વિદ્વાનોના પ્રતિભાવો
१. हैमव्याकरणे येषां, परीक्षा भवति क्षणम् ।
तत्रोत्तीर्णतमाः छात्राः, ढुण्ढिकासेविनो धुवम् ।।१।। न केवलं पाणिनीयात्, संस्कृतं वर्धते नवम् ।
नूतनानां पदानां च, निष्पत्तित्नशासनात् ।।२।। मुनिश्रीविमलकीर्तिविजयाचार्यधर्मतः ।
संपन्ना ढुण्ढिका हैमसिद्धशब्दानुशासने ॥३॥ शीघ्रमेव यथालाभं, ढुण्ढिकाऽत्र प्रकाश्यताम् । शब्दब्रह्मणि निष्णाताः, तां पठेयुः समग्रतः ।।४।।
[अरैयर श्रीरामशर्मा, मेलुकोटे] २. आचार्यश्रीहेमचन्द्रस्य प्रतिभापरिपाकसमुल्लासं परिचाययितुं ग्रन्थोऽयं सम्यक्तया समर्थ इति मे विश्वासः ।
- [ मिश्रोऽभिराजराजेन्द्रः, Shimla] ३. भाषाक्षेत्रे एतत् पुस्तकमत्यन्तमुपयुक्तं भवतीत्यस्माकमाशयः । [चमू कृष्णशास्त्री, नवदेहली]
अनयाऽपूर्वया टीकया संस्कृतव्याकरणशास्त्रे विशेषतः श्रीसिद्धहेमव्याकरणे अध्ययन-संशोधनकार्यं कुर्वतां विदुषां कृते महान् उपकारो भविष्यतीत्यत्रासंशयं मे मनः ।
[डो. किशोरचन्द्रपाठकः, अमरेली] 4. This book will be very useful to the Scholars and students doing Research in this field.
[M.L. Wadekar, Oriental Institute) It would be very useful to students of Grammar, Particularly of सिद्धहेमचन्द्रशब्दानुशासन.
(V. M. Kulkarni, Vile parle ] પૂજય વિમલકીર્તિવિજયજી મહારાજે આ પુસ્તકનું સંપાદન કરી જૈન સમાજ ઉપર અગણિત ઉપકાર કર્યો છે. પુજય સાધુ ભગવંત-સાધ્વીજી મહારાજના જ્ઞાનમાં ખૂબ જ પ્રગતિ-વૃદ્ધિ કરાવનાર હોવાથી તેઓશ્રી અગણિત કલ્યાણના ભાગીદાર છે, અભ્યાસી વર્ગને ખૂબ જ ઉપયોગી છે.
[स्थानवासी पू. 641. विनोध्यंछ म.सा.] આવો અદ્ભુત ગ્રંથ મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર. હું સંસ્કૃતનો અધ્યાપક છું, મને આ ટીકા ઘણી ઉપયોગી થશે. સાંપ્રતકાળે સંસ્કૃતની સાચી સેવા આપના જેવા ગુરૂભગવંતો કરે છે ત્યારે સાચે જ પ્રસન્નતા થાય છે. આપનું આ વિદ્યાકર્મ વિઘાજગતમાં પ્રશંસા પામશે જ.
मानिस २. द्विवेही, मन॥२] છે. આવા દુર્લભ ગ્રંથો પ્રકાશિત કરીને આપે જનસમાજ તેમજ વિદ્વત્ સમાજને ઉપકૃત કરેલ છે.
પ્રિભાશંકર ફડકે, કચ્છ સંસ્કૃત સભા]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org