________________
©
* સરળ ગુજરાતી ભાવાર્થ
અધ્યયન
ઉપલબ્ધ મૂલપાર્ક
ગદ્યસૂત્ર
પથગાયા
આગમ - ૪૪ દ્રવ્યાનુયોગમય નન્દીસૂત્ર - ૪૪
श्री आगमगुणमंजूषा ५८
૧.
૭૦૦ શ્લોક પ્રમાણ
૫૭
આ ગ્રંથના આરંભે પરમાત્મા વીરપ્રભુની સ્તુતિ કરીને ૪ – ૧૯ ગાથાઓમાં સંઘને નગર, ચક્ર, રથ, કમળ, ચંદ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરુની ઉપમાઓ આપીને સ્તુતિ કરવામાં આવી છે. ૨૦ – ૨૧ ગાથાઓમાં ૨૪ જિનેશ્વરોની વંદના, ૨૩ – ૨૪ ગાથાઓમાં અનુક્રમે ૧૧ ગણધર અને જિનશાસનની સ્તુતિ છે.
૨૫-૫૦ ગાથાઓમાં સ્થવિરાવલી, ૫૧ મી ગાથામાં શ્રોતાઓને ૧૪ ઉપમાઓ આપી છે. ૫૨-૫૪ માં ત્રણ પ્રકારની પરિષદનું વર્ણન છે.
તે પછી ૧ -૧૨ સૂત્રોમાં જ્ઞાનના ભેદો-પ્રભેદો અને તેની વ્યાખ્યા આપવામાં આવી છે,
૫૫ – ૬ ૨ ગાથાઓમાં અવધિજ્ઞાનના વ્યાખ્યા, ક્ષેત્ર, ભેદ વગેરે આપ્યા છે.
有
. ૯૭
તે પછી ૧૩ – ૧ ૬ સૂત્રો અને ૬ ૩ – ૬૪ ગાથાઓમાં અવધિજ્ઞાનીઓની વાત કરીને
૧૭ - ૧૮ સૂત્રોમાં તેમજ ૬૫મી ગાથામાં મન:પર્યવજ્ઞાન વિષે વાત છે.
તે પછી ૧૯ – ૨૩ સૂત્રોમાં અને ૬ ૬ – ૬ ૭ ગાથામાં કેવળજ્ઞાનના ભેદ–પ્રભેદો અને તેની નિત્યતા, ૨૪ – ૨૫ સૂત્રોમાં અને ૬૮ - ૮૧ ગાથાઓમાં પરોક્ષ જ્ઞાનના તેમજ