SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અને મને એ KhoĀRĀhhhh_સરળ ગુજરાતી ભાવાર્થ 蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋蛋的蛋蛋, આલાપકો શ્રદ્ધેય નથી, છતાં ય વૃદ્ધવાદના અનુસાર એમાં શંકા કરવી નહિ. વળી આ અધ્યયનની મૂળવાતનું સમર્થન સ્થાનાંગસૂત્ર વગેરેમાં મળતું નથી. આગમ ૩૫ મહાનિશીથ શ્રુતસ્કંધ સૂત્ર * અધ્યયન ઉદ્દેશક ઉપલબ્ધ મૂલપાઠ ૧૬(?) ૪૫૦૪ (૧) અધ્યયન: શલ્યોદ્ધરણ આમાં અરિહંતોને નમસ્કાર કરીને શાસ્ત્રોનું પ્રયોજન બતાવીને આવશ્યક નિયુક્તિની ઉષ્કૃત ગાથાઓ અને દશવૈકાલિકની ઉદ્ધૃત ગાથાઓનું વિવરણ કરીને અંતે પોતાનો અપરાધ છુપાવનાર દુર્ગતિ પામે છે એમ જણાવ્યું છે. (૨) અધ્યયન : કર્મવિપાકવિવરણ શ્લોક પ્રમાણ આના પ્રથમ ઉદ્દેશકમાં જીવોનાં દુ:ખોનું વર્ણન છે. દ્વિતીય ચૂલિકા : આમાં વિધિપૂર્વક ધર્માચરણની પ્રશંસા અને ચૈત્યવંદન સંબંધી પ્રાયશ્ચિત્ત, સ્વાધ્યાયમાં બાધા ઉપજાવવા માટેનું પ્રાયશ્ચિત્ત, પ્રાયશ્ચિત્તના સૂત્રોના વિચ્છેદની ચર્ચા, (ઉદ્દેશકો ૨ -૫ લુપ્ત લાગે છે.) છઠા ઉદ્દેશમાં શારીરિક તથા અન્ય દુઃ ખોનું વર્ણન કરીને આશ્રવન્દ્વાઠારના નિરોધથી જલ વગેરેમાં રક્ષા કરનારા વિદ્યામંત્રોની ચર્ચા, સુષદ્ધની કથા અને રાજકુળની બાલિકાની જ દુઃખોનો અંત થાય છે એમ જણાવ્યું છે. કથા પણ ત્તિખેમિ પદથી આ આગમની સમાપ્તિ કરી છે. સાતમાં ઉદ્દેશમાં સ્ત્રી-વર્ણન સંબંધી ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીરનો સંવાદ, પરિગ્રહના દોષ, શ્રમણધર્મ, શ્રાવકધર્મ વગેરે વર્ણન છે. (૩) અધ્યયન : આ અધ્યયનના ઉદ્દેશક ૧ અને ૨ આપવામાં આવ્યા નથી. પણ લખ્યું છે કે “તે બે નો સમાવેશ સામાન્ય વાચનમાં છે. એ બધું યોગ્ય વ્યક્તિ માટે છે, અયોગ્ય માટે નહિ.’’ વળી આગળ જણાવ્યું છે કે. ‘‘આ બધું વિચ્છેદ પામ્યું હતું. વજસ્વામીએ ઉદ્ધાર કરીને મૂળ સૂત્રોમાં લખ્યું. આચાર્ય હરિભદ્રે ખંડિત હસ્તપ્રતના આધારે ઉદ્ધાર કર્યો છે. ત્રુટિ જણાય તો દોષ આપતા નહિ.’’ વગેરે વગેરે. (૫) અદ્યયન : નવનીતસાર આ અધ્યયનમાં ગચ્છમાં કેવી રીતે રહેવું એની ચર્ચા કરી તીર્થયાત્રાથી સાધુઓનો અસંયમ, ૧૦ આશ્ચર્યો વગેરેનું વર્ણન છે. (૪) અધ્યયન : આમાં કુસંગના દષ્ટાંત રૂપે સુમતિની કથા આપીને સારરૂપે જણાવ્યું છે કે કુશીલ સંસર્ગથી અનંત સંસારભ્રમણ અને કુશીલ સંસર્ગ ત્યાગવાથી સિદ્ધિ મળે છે. અંતે પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિજીનો મત છે કે ચોથા અધ્યયનના કેટલાક (૬) અધ્યયન : ગીતાર્થવિહાર આ અધ્યયનમાં દસ પૂર્વી નંદિષણનું વેશ્યાગૃહમાં જવું, પ્રાયશ્ચિત્ત વિધિ, મેઘમાલાનું દષ્ટાંત, રજા આર્યકાનું દૃષ્ટાંત, અ-ગીતાર્થ વિષયમાં લક્ષણાર્થીનું દૃષ્ટાંત વગેરે વર્ણન છે. 五五五五五五五五五五 શ્રો બાળમનુષ્યમંનુંધા - ૪૮ 55555555555A GLOR
SR No.003277
Book TitleAgam 39 Chhed 06 Maha Nishith Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages87
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_mahanishith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy