________________
©
૧- આમાં નિષ્કપટ - સકપટ આલોચનાના પ્રાયશ્ચિત્ત, ગણપ્રદેશ, પશ્ચાત્તાપીને પુનઃ દીક્ષા વગેરે વર્ણન છે.
ઉદ્દેશક : ૨ – આમાં રુગ્ણ પરિહાર ૫સ્થિતના દોષ સેવનનું વર્ણન, ગણાવચ્છેદક પદ, પરિહાર્ય કલ્પ અને આહાર-વ્યવહાર, સ્થવિરસેવા વગેરે વાતો છે.
સરળ ગુજરાતી ભાવાર્થ
ઉદ્દેશક : ૩- આમાં ગણપ્રમુખ, ઉપાધ્યાય-પદ, આચાર્ય-ઉપાધ્યાય- પદ, ગણાવચ્છેદક – પદ, મૈથુનસેવી અને મૃષાવાદી ભિક્ષુને પ્રમુખ વગેરે વિષે ચર્ચા છે. ઉદ્દેશક : ૪ - આમાં વિહાર અને વર્ષાવાસ સંબંધી મર્યાદાઓ, સંઘ સંમેલન, વિવિધ પ્રાયશ્ચિત્તો, વિનયભક્તિ, વંદન વ્યવહાર વગેરેનું વર્ણન છે.
ઉદ્દેશક : ૫ – આમાં નિગ્રંથીઓની વિહારમર્યાદા, તેમનો વર્ષાવાસ, સંઘસંમેલન, પ્રમુખપઠ, વૈયાવૃત્ય-સેવા, સર્પ-દંશ ચિકિત્સા વગેરેનું વર્ણન છે.
ઉદ્દેરાક : ૬ – આમાં મોવિજય અને ગવેષણા, આચાર્ય અને ઉપાધ્યાયના પાંચ તેમજ ગણાવચ્છેદકના બે અતિરાયો, અલ્પદ્યુત-બહુશ્રુત, પ્રાયશ્ચિત્ત સૂત્ર વગેરેનું વર્ણન છે. ઉદ્દેશક : 9 - આમાં અન્ય ગણના નિય – નિગ્રંથીઓનો સમાવેશ તથા સંબંધ- વિચ્છેદ, દીક્ષા, વિહાર, ક્ષમાયાચના, સ્વાધ્યાય, તથા વાચના આપવી, સાધ્વીને આચાર્યઉપાધ્યાય- પદ, મૃત શરીરનો વિધિ, રાજ્યપરિવર્તન પ્રસંગે નવા રાજાની આજ્ઞા લેવી વગેરે બાબતો છે.
ઉદ્દેશક : ૮ - આમાં વસતિ-નિવાસ, શય્યા-સંસ્તારક, સ્થવિરોના ઉપકરણ, ખોવાયેલા- ભૂલાયેલા ઉપકરણો પાછા આપવા, આહાર-પરિભોગૈષણા વગેરે વાતો છે. ઉદ્દેશક : ૯ – આમાં ગૃહસ્વામીના ગ્રાહ્ય-અગ્રાહ્ય આહાર,સપ્ત-સમમિકા ભિક્ષુ-પ્રતિમા, ત્રણ પ્રકારના અભિગ્રહ વગેરે વિષયો છે.
ઉદ્દેશક : ૧૦ – આમાં ભિક્ષુપ્રતિમા, પાંચ પ્રકારના વ્યવહાર, શ્રમણ- પરીક્ષા, આચાર્ય તેમજ શિષ્યની ચતુર્થંગી, ત્રણ-ત્રણ પ્રકારના સ્થવિરો અને શિષ્યો, આગમોનો અધ્યયન-કાળ, વૈયાવૃત્યના ૧૦ પ્રકાર અને તેનું ફળ જણાવીને આ સૂત્રનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.
2
श्री आगमगुणमंजूषा ५०
乐乐卐
五五五五五五五卐6749呎