SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ %%%%% %%%%%%%%%%%%%%%%%%%%%%% read muld 155%% %%%%%%%% %%%%%% ૯.રાપનુ બાંધ્યયન (અનુસરણ પ્રક)- આમાં છ આવરયક, સામાયિક આવક દ્વારા ચારિત્ર સુદ્ધિ, ચતુર્વિસતિ જિન-સ્તવદ્વારા દર્શન શુદ્ધિ, વંદના આવશ્યક દ્વારા જ્ઞાનશુદ્ધિ, પ્રતિક્રમણ દ્વારા જ્ઞાન, દર્શન, અને ચારિત્રની શુદ્ધિ, કાયોત્સર્ગ દ્વારા તપશુદ્ધિ, પચ્ચખાણ દ્વાર વીર્યશુદ્ધિ, ૧૪ સ્વપ્નોની ગણના, ત્રણ કર્તવ્યો, ચાર શરણા (ચતુરારણા) અહંતુ - સિદ્ધ – સાધુ - ધર્મ, દુષ્કૃત નિંદાને સુકૃત અનુમોદના ના વિષયો વર્ણિત છે. ૧૦. ભક્તપરિણા પ્રકીર્ણક - આમાં ભગવાન મહાવીરની વંદના અને જિન શાસનની સ્તુતિ પછી ભક્તપરિક્ષાના બે ભેદ, તેનું કથન અને ઉપાદેયતા વગેરે વર્ણન પછી સુખવિવેચન, શીતલ ક્વાથપાન, મધુર વિરેચન, ચાર પ્રકારના પ્રશસ્ત રાગ, દર્શનભ્રષ્ટ અને ચારિત્રભ્રષ્ટમાં અંતર, નવકાર મંત્ર આરાધનાફળ, જ્ઞાનમહિમા, પાંચ મહાવ્રતો, સાધકની ચાર કામનાઓ વગેરે વર્ણનો પછી અંતે ભક્ત પરિક્ષાનું ફળ વગેરે વર્ણન છે. ૧૦. ગચ્છાચાર પ્રકીર્ણક - આમાં ભગવાન મહાવીરની વંદના પછી ઉન્માર્ગ ગામીઓનું ભવભ્રમણ, શ્રેષ્ઠ ગચ્છ તેમજ શ્રેષ્ઠ-નિકૃષ્ટ આચાર્ય અને શિષ્યના લક્ષણો, આહાર ગ્રહણના છ કારણો, શ્રેષ્ઠ મુનિના લક્ષણ, મૂલગુણ ભ્રષ્ટ મુનિના લક્ષણો, શ્રેષ્ઠ-નિકૃષ્ટ ગચ્છ તેમજ શ્રેષ-નિકૃષ્ટ સાધ્વીના લક્ષણો વગેરે વર્ણન છે. 明军军乐乐乐玩玩乐乐乐乐乐乐乐乐乐明明明明明明明明明明明明明明明明明历历历历历历历明明纸$50元 OC8贝贝贝贝贝贝贝贝贝听听听听听听听听听听听听听听听听听听听听听听听乐历历明明明明明明明乐乐乐乐FCC B iwi M F T M F KAFFFF #ી માગમગુળમંજૂવા જ FકK MKK FKyFFFFFFFFF % % 9 203
SR No.003270
Book TitleDasa Prakirnaka Sutra Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages74
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, F000, F020, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy