________________
IFFFFFF #FFFFFા
સરળ ગુજરાતી ભાવાર્થ |
આગમ ૧૩ દ્રવ્યાનુયોગ પ્રધાન રાજપ્રશ્રીય ઉપાંગ સૂત્ર - ૧૩
અન્ય નામ:- રાયપાસેણિય, રાયપાસેણઈએ, રાયપૂસેણઈય, રાયપૂસેણિય,
રાયપાસેણઈજ્જ, રાજપ્રસેનકીય, રાજપ્રસેનજિત, રાજપ્રશ્નકૃત. અધ્યયન ---- ઉદેશક -------
શ્લોક પ્રમાણ.
!
ઉપલબ્ધ પાઠ ----- ---- ૨૧૦૦ ગદ્યસૂત્ર - - - - - - - - - - - - - - - - - - ૬૫ પધસૂત્ર - - - - - - - - ------XXX
HOCs乐乐乐听听听听听听听听乐听听听听听听纸听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听FGO
આ ઉપાંગ આગમ ગ્રંથમાં આમલકલ્પા નગરી, આમ્રપાલ ઉદ્યાનમાં આમશાલ ચિત્ય, અશોકવૃક્ષ અને શિલાપટ્ટના વર્ણન પછી ભગવાન મહાવીરનું સમવસરણ અને ધર્મપરિષદ વગેરે વાતો જણાવીને સૂર્યાભદેવનું સુંદર વર્ણન છે.
આભિયોગિક દેવના વૈક્રિય સમુ ઘાત, ૧૬ પ્રકારના રત્નોનાં નામ, જ્ઞાનવિમાનરચનાનો આદેશ, વિવિધ રંગના મણિઓની તુલના વગેરે વર્ણન પછી સિંહાસન અને તેની ચોતરફ ૫૩,૦૦૦ ભદ્રાસનોનું વર્ણન છે.
તે પછી સૂર્યાભદેવ ગૌતમ વગેરે શ્રમણનિગ્રંથો સમક્ષ ૩૨ પ્રકારના દિવ્યનૃત્ય દર્શાવવા માટે ભગવાન મહાવીર પાસે આજ્ઞા પ્રાપ્ત કરવા વારંવાર પ્રયાસ, ભગવાન મહાવીરનું મૌન, અંતે અનુમતિ પછી૫૭ પ્રકારના વાઘ, ૧૮ પ્રકારના નૃત્ય, ચાર પ્રકારના ગાન, ચાર પ્રકારના અભિનયનું પ્રદર્શન વગેરેનું વિસ્તૃત વર્ણન છે.
તે પછી સૂર્યાભ વિમાનના દ્વાર ઉપરના ૧૦૮ પ્રકારની ધજા, ચારેય દિશાઓના વનખંડો, દેવછંદક ઉપર ૧૦૮ પ્રતિમાઓ, ચેત્ય સ્તંભનું પ્રમાર્જન, જિનઅસ્થિઓનું અર્ચન, બલિવિસર્જન વગેરે વર્ણન છે. તથા ભગવાન મહાવીર દ્વારા સૂર્યાભદેવના રાજા પ્રદેશના પૂર્વભવનું વર્ણન, તેમાં કરેલી આત્માવિષે વિસ્તૃત ચર્ચાને અંતે જિનેશ્વર ભગવાન, શ્રુતદેવતા, ભગવતી પ્રાપ્તિ તેમજ ભગવાન પાર્શ્વનાથને નમસ્કાર કરીને ઉપસંહાર કરવામાં આવ્યો છે.
%%%雷雷雷雷雷雷雷雷雷
0
k
k%
|
શ્રી બાગમગુમનૂવા - ૩s FM
ક ક
Sb
.