________________
※GK95 7 all wei
૨૪.૧૫ વાયુકાય ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોના વાયુકાયિક જીવોમાં ઉપપાતનું વર્ણન છે.
૨૪.૧૬ વનસ્પતિકાય ઉદ્દેશક : આમાં તિર્યંચો, મનુષ્યો અને દેવોના વનસ્પતિકાયિક જીવોમાં ઉપપાતનું વર્ણન છે.
૨૪.૧૭ બેઈન્દ્રિય ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોના બેઈન્દ્રિયધારી જીવોમાં ઉપપાતનું વર્ણન છે.
૨૪.૧૮ ત્રણ ઈન્દ્રિય ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોના ત્રણ ઈન્દ્રિયધારી જીવોમાં ઉપપાતનું વર્ણન છે.
૨૪.૧૯ ચતુરિન્દ્રિય ઉદ્દેરા : આમાં તિર્યંચો અને મનુષ્યોના ચતુરિન્દ્રિય જીવોમાં ઉપપાતનું વર્ણન છે.
૨૪.૨૦ તિર્યંચ પંચેન્દ્રિય ઉદ્દેશક : આમાં ૨૪ દંડકોના નારકીયો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉપપાત વર્ણવ્યો છે.
૨૪.૨૧ મનુષ્ય ઉદ્દેશક : આમાં ૨૪ દંડકોના નારકીયો, તિર્યંચો, મનુષ્યો અને દેવોનો મનુષ્યોમાં ઉપપાત વર્ણવ્યો છે.
૨૪.૨૨ વ્યંતર ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોનો વ્યંતર દેવોમાં ઉપપાત વર્ણવ્યો છે. ૨૪.૨૩ જ્યોતિષ્મ ઉદ્દેશક :
જ્યોતિષ્ક દેવોમાં ઉપપાત વર્ણવ્યો છે.
આમાં તિર્યંચો અને મનુયોનો વૈમાનિક દેવોમાં ઉપપાત વર્ણવ્યો છે. પચ્ચીસમું રાતક :
૨૫.૧ લેયા ઉદ્દેશક : એમાં ૧૬ પ્રકારની લેયા, ૧૪ પ્રકારના સંસારી જીવો, ૧૫ પ્રકારના યોગ વગેરેનું વર્ણન છે.
૨૫,૨ દ્રવ્ય ઉદ્દેરાક : આમાં બે પ્રકારના દ્રવ્ય, બે પ્રકારના અજીવ- દ્રવ્ય વગેરે વર્ણન છે. ૨૫.૩ સંસ્થાન ઉદ્દેશક : આમાં છ પ્રકારના સંસ્થાનોનું વર્ણન છે. ૨૫.૪ યુગ્મ ઉદ્દેશક : આમાં ૨૪ દંડકોમાં મૃતયુગ્મ વગેરે ચાર પ્રકારના વર્ણન છે.
આમાં તિર્યંચો અને મનુષ્યોનો ૨૪.૨૪ વૈમાનિક ઉદ્દેશક :
(૫) ચારિત્રદ્વાર (૬) પ્રતિસેવના દ્વારમાં પ્રતિસેવક અને અપ્રતિસેવક (૭) જ્ઞાનદ્વાર (૮) તીર્થદ્વારમાં તીર્થ- અતીર્થ ( ૯ ) લિંગદ્વાર (૧૦) શરીરદ્વાર (૧૧) ક્ષેત્રદ્વાર (૧૨) કાલદ્વાર (૧૩) ગતિદ્વાર (૧૪) સંયમદ્વાર (૧૫) સંનિકર્ષદ્વાર (૧૬) યોગદ્વાર (૧૭) ઉપયોગ દ્વાર (૧૮) કષાયદ્વાર (૧૯) લેરયાદ્વાર (૨૦) પરિણામદ્વાર (૨૧) બંધદ્વારમાં કર્મપ્રકૃતિઓનાં બંધ (૨૨) વેઠદ્વારમાં વેદન (૨૩) ઉદીરણાદ્વાર (૨૪) ઉપસંપદ-હાનિદ્વારમાં નિગ્રંથ જીવનનો સ્વીકાર અને ત્યાગ (૨૫) સંજ્ઞાદ્વાર (૨૬) આહારદ્વાર (૨૭) ભવદ્વાર (૨૮) આર્ષદ્વાર (૨૯) કાલદ્વારમાં નિગ્રંથોની સ્થિતિ (૩૦) અંતરદ્વાર (૩૧) સમુદ્દાતદ્વાર ૩૨) ક્ષેત્રદ્વાર (૩૩) સ્પર્શનાદ્વાર (૩૪) ભાવદ્વાર (૩૫) પરિમાણકાર અને (૩૬) અલ્પબહુત્વદ્વાર – એ બધામાં નામ પ્રમાણે વિષયો વર્ણવવામાં આવ્યા છે.
૨૫.૫ પર્યવ ઉદ્દેશક : આમાં બે પ્રકારના પર્યવ, કાલદ્રવ્ય, આવલિકા, શ્વાસોચ્છ્વાસ, પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણી - અવસર્પિણી, પુદ્ગલાવર્ત વગેરેનું વર્ણન છે. ૨૫.૬ નિÑય ઉદ્દેશક : આમાં (૧) પ્રજ્ઞાપન દ્વારમાં પાંચ પ્રકારના નિગ્રંથ વગેરે, (૨) વેદ્વારમાં નિગ્રંથ વગેરેના વેદ, (૩) રાગદ્વારમાં સરાગ-વીતરાગ, (૪) કલ્પદ્વાર
#
૨૫.૭ સંયત ઉદ્દેશક : આમાં પાંચ પ્રકારના ચારિત્રના સંદર્ભમાં વેદ, રાગ, કલ્પ, પ્રતિસેવના વગેરે ઉપર મુજબના ઉદ્દેશક પ્રમાણે વર્ણવ્યા છે અને અંતે બે પ્રકારના તપ વર્ણવ્યાં છે.
૨૫.૮ ઓઘ ઉદ્દેશક : એમાં મંડૂક (દેડકા)ના અનુવર્તન જેવા અધ્યવસાયોથી નારકીય જીવોની ઉત્પત્તિ વગેરે વર્ણન છે.
૨૫.૯ ભવ્ય ઉદ્દેશક : આમાં દેડકાના અનુવર્તન જેવા અધ્યવસાયોથી ભવસિદ્ધિક નારકીયોની ઉત્પત્તિ વગેરે વર્ણન છે.
૨૫.૧૦ અભવ્ય ઉદ્દેશક : એમાં દેડકાના અનુવર્તન જેવા અધ્યવસાયોથી અભવસિદ્ધિક નારકીયોની ઉત્પત્તિ વગેરે વર્ણન છે.
૨૫.૧૧ સમ્યગ્દષ્ટિ ઉદ્દેશક : આમાં દેડકાની અનુવૃત્તિ જેવા અધ્યવસાયોથી સમ્યગ્દષ્ટિ નારકીયોની ઉત્પત્તિ વગેરે વર્ણન છે.
૨૫.૧૨ મિથ્યાદષ્ટિ ઉદ્દેશક : આમાં દેડકાની અનુવૃત્તિ જેવા અધ્યવસાયોથી મિથ્યાદષ્ટિ નારકીયોની ઉત્પત્તિ વગેરે વર્ણન છે.
જોડકાંઓનુંછવીસમું
શતક
૨૬.૧ જીવ ઉદ્દેશક : એમાં જીવના પાપકર્મોના બંધ તેના ભાંગા વગેરે વર્ણન છે. ૨૬.૨ ઉદ્દેશકમાં અનન્તરોપપત્ર ૨૪ દંડકોમાં લેશ્યાથી માંડીને ઉપયોગ સુધીના પાપ કર્મો તથા આઠ કર્મબંધ વગેરે વર્ણન છે.
૨૬.૩ ઉદ્દેરાકમાં પરંપરોપપન્ન ૨૪ દંડકોમાં જીવોના પાપકર્મો તથા આઠ કર્મબંધનું વર્ણન છે.
श्री आगमगुणमंजूषा २१
19呎