________________
પ્રાપ્ત સરળગુજરાતી ભાવાર્થ-0
૨.૨ સમુદ્દાત ઉદ્દેશક : એમાં ૨૪ દંડકોમાં સમુદ્દાત, અણગારદ્વારા કેવળી સમુધાતની પ્રશ્નોત્તરી છે.
પહેલું શતક :
આમાં નમસ્કારમંત્ર, બ્રાહ્મી લિપિ તથા શ્રુતને નમસ્કાર, દસ ઉદ્દેશકોના નામ, ભગવાન મહાવીર અને ગૌતમ ગણધરનો સંક્ષિપ્ત પરિચય વગેરે છે. ૧.૧ ચલન ઉદ્દેશક : આમાં ચલમાન, ચલિત વગેરે ૯ પ્રશ્નોના ઉત્તર, ૨૪ દંડકોમાં સ્થિતિ, શ્વાસોચ્છવાસ, આહાર અને કર્મ, પુદ્ગલ અને બંધ વગેરે જણાવી અંતે વ્યંતર, જ્યોતિષી વગેરે દેવોના રમણીસ્થાનો અને સ્થિતિની પ્રશ્નોત્તરી વગેરે છે.
૧.૨ દુ:ખ ઉદ્દેશક : એમાં જીવે સ્વયં કરેલા દુ:ખોનું વેદન અને એનું કારણ જણાવી અંતે અસંશીઓના આયુષ્યની પ્રશ્નોત્તરી છે.
૧.૩ કાંક્ષાપ્રદોષ ઉદ્દેશક : આમાં ક્રિયાનિષ્પાદ્ય કાંક્ષામોહનીય કર્મના પ્રશ્નથી માંડીને
અંતે શ્રમણ નિગ્રંથોના કાંક્ષામોહનીય કર્મના વેઇનની પ્રશ્નોત્તરી કરવામાં આવી છે. ૧.૪ કર્મપ્રકૃતિ ઉદ્દેશક : આમાં આઠ કર્મપ્રકૃતિની પ્રશ્નોત્તરીથી શરૂઆત કરીને અંતે પ્રશ્નના ઉત્તરમાં ત્રણ કાળના ત્રણ ત્રણ વિકલ્પો જણાવી અંતે કેવળી પૂર્ણ સર્વજ્ઞ છે એમ જણાવ્યું છે.
૧.૫ પૃથ્વી ઉદ્દેરાક : ૨૪ દંડકોના આવાસમાં સાત પૃથ્વીથી શરુઆત કરીને અંતે કષાયના ભાંગાઓમાંની વિવિધતાની પ્રશ્નોત્તરી છે.
૧.૬ યાવંત ઉદ્દેશક : આમાં સૂર્ય, લોક- અલોક, દ્વીપ, સમુદ્ર, ક્રિયાવિચાર, લોકસ્થિતિ વગેરેની
પ્રશ્નોત્તરી છે.
૧.૭ નૈરિયક ઉદ્દેશક : એમાં ૨૪ ઠંડકોમાં ઉત્પાત ચતુર્થંગી, વિગ્રહ–અવિગ્રહ ગતિ, ગર્ભવિચાર વગેરે પ્રશ્નોત્તરી છે.
૧.૮ બાલ ઉદ્દેશક : એમાં એકાન્ત ખાલજીવની ચાર ગતિમાં ઉત્પત્તિ, ક્રિયાવિચાર, વીર્યવિચાર વગેરેની પ્રશ્નોત્તરી છે.
૧.૯ ગુરુત્વ ઉદ્દેશક : એમાં જીવનું ગુરુત્વ અને એનાં કારણ, નિશ્ર્ચયનું જીવન અન્ય તીર્થિકોની માન્યતા, ક્રિયાવિચાર, આહારવિચાર વગેરેની પ્રશ્નોત્તરી પછી અંતે બાલપંડિતની પ્રશ્નોત્તરી છે.
૨.૩ પૃથ્વી ઉદ્દેશક : એમાં સાત પૃથ્વીઓ અને સર્વ પ્રાણીઓની સર્વત્ર ઉત્પત્તિનું વર્ણન છે.
食用,乐乐出乐乐乐乐乐乐出乐出乐乐城城冻消消
૨.૪ ઈન્દ્રિય ઉદ્દેશક : એમાં ઈન્દ્રિયોનું વર્ણન છે.
૨.૫ અન્યતીર્થિક ઉદ્દેશક : આમાં ગર્ભવિચાર, તુગિકા નગર, કાશ્યપ સ્થવિરના ઉત્તરો, પાણીકુંડ વગેરેનું વર્ણન છે.
૨.૬ ભાષા ઉદ્દેશક : એમાં અવધારિણી ભાષાની વાત છે. ૨.૭ દેવ ઉદ્દેશક : એમાં ચાર પ્રકારના દેવ અને તેમના સ્થાન વગેરેનું વર્ણન છે. ૨.૮ ચમરચંચા ઉદ્દેશક : આમાં ચમરેન્દ્રની ચમરચંચા નગરીમાં સુધર્મા સ્વામીની સભા વગેરેનું વર્ણન છે.
૨.૯ સમયક્ષેત્ર ઉદ્દેશક : એમાં સમયક્ષેત્રનું પરિમાણ આપવામાં આવ્યું છે. ૨.૧૦ અસ્તિકાય ઉદ્દેશક : આમાં પંચાસ્તિકાયથી આરંભીને ધર્માસ્તિકાય અને લોકાકારાનું વર્ણન છે.
ત્રીજું શતક :
૩.૧ ચમરવિકુર્વણા ઉદ્દેશક : આમાં ગાથા છંદમાં દસે દસ ઉદ્દેશકોનો વિષય, મૂકાનગરીમાં ભગવાન મહાવીરનું પદાર્પણ, ચમરેન્દ્રની વિકુર્વણા અને અંતે સનકુમારનો મહાવિદેહમાં જન્મ અને નિર્વાણ વગેરે વર્ણન છે.
૩.૨ ચમરોત્પાત ઉદ્દેશક : એમાં રાજગૃહમાં ભગવાન મહાવીર અને ભગવાન ગૌતમ ગણધર, ચમરેન્દ્ર દ્વારા નાટ્યપ્રદર્શન અને અંતે ચમરેન્દ્રની ચિંતાની વાત છે.
૩.૩ ક્રિયા ઉદ્દેશક : આમાં ક્રિયા સંબંધી પંડિત પુત્રની જિજ્ઞાસા, પાંચ પ્રકારની ક્રિયા વગેરેની પ્રશ્નોત્તરી છે.
૩.૪ યાન ઉદ્દેશક : આમાં દેવરૂપ યાનની ચોભંગી, વાયુકાય, મેઘ, લેયાના દ્રવ્ય, અણગાર વિષુર્વણા, વૈભારગિરિ ઉલ્લંઘન વગેરેની પ્રશ્નોત્તરી છે.
૧.૧૦ ચલન ઉદ્દેશક : આમાં ચલમાન, ચલિત વગેરે પછી અંતે ૨૪ ઠંડકોમાં ઉપપાત ૩.૫ સ્રી ઉદ્દેશક : આમાં અણગારની સ્ત્રીરૂપમાં વિક્રુર્વણા વગેરે છે. વિરહની પ્રશ્નોત્તરી છે. બીજુ રાતક :
૨.૧ ઉચ્છ્વાસ-સ્કંદક ઉદ્દેશક : આમાં પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીનાના શ્વાસોચ્છ્વાસના પૌદ્ગલિક રૂપની પ્રશ્નોત્તરી કરીને અંતે ભગવાન મહાવીર દ્વારા પરિવ્રાજક સ્કંદકના સંશયોનું સમાધાન અને એનું પ્રવ્રજ્યાગ્રહણ વગેરે વર્ણન છે.
૩.૬ નગર ઉદ્દેશક : એમાં રાજગૃહ નિવાસી મિથ્યાદષ્ટિ અણગારની વૈક્રિય દષ્ટિથી વારાણસીની વિષુર્વણા અને વિભંગ જ્ઞાનથી વિપરીત દર્શન વગેરેની પ્રશ્નોત્તરી છે. ૩.૭ લોક્પાલ ઉદ્દેશક : આમાં શકેન્દ્રના ચાર લોકપાલ વિષયક પ્રશ્નો છે.
૩.૮ દેવાધિપતિ ઉદ્દેશક : આમાં અસુરકુમાર આદિ દસ કુમારોના દસ અધિપતિ વગેરે
પ્રશ્નોત્તરી છે.
श्री आगमगुणमंजूषा १५ 新編: