SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા—મુંબઈ શાળા-પાઠશાળાઓને ઈનામ માટે તેમ પુસ્તકાલયાના સંગ્રહ માટે અડધી કિમ્મતની ગાઠવણ સાહિત્યપ્રચારને ઉત્તેજનની યાજના શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ, મુંબાઇ ઇલાકાનાં સરકારી, દેશી રાજ્યોનાં તેમ જ મ્યુનીસીપાલીટીએ! અને લેાકલ ખાનાં કેળવણી ખાતિઓમાં અભ્યાસ તથા વાંચનપ્રસાર દ્વારા તથા વિદ્યાર્થીઓને આપાતાં ઇનામા દ્વારા, તેમ જ તેમના હસ્તકની નિશાળાની તથા સાર્વજનિક લાઇબ્રેરી અને પુસ્તકાલયેામાં ગુજરાતી સાહિત્યને પ્રસાર બહુાળા પ્રમાણમાં સહેલાઇથી, આછા ખર્ચે થઈ શકે તે માટે પેાતાની માલિકીનાં પુસ્તકા ( રાસમાળા ભાગ ૧-૨ સિવાય) અર્ધી કિમ્મતે, ઉપલી સંસ્થાઓને વેચાતાં લેઇ શકવાની અનુકૂલતા કરી આપવાની ચેાજના કરી છે. રાસમાળા ભાગ ૧-૨ આ સંસ્થાઓને ૧૨ ટકાના કમીશનથી વેચાતી મળશે. આ યેાજનાના લાભ લેવા તે તે કેળવણી ખાતાં અને સંસ્થાએ પ્રેરાય તે માટે પેાતાની માલિકીનાં પુસ્તાને પરિચય તૈયાર કરી પ્રકટ કરેલા છે. ઉપર જણાવેલી સંસ્થાના હસ્તકની શાળા, પાઠશાળાઓમાં ઇનામેા આપવા માટે તેમ જ તેમનાં પુસ્તકાલયોમાં તથા અન્ય સાર્વજનિક પુસ્તકાલયેામા સંગ્રહવા માટે, જેમને આ પુસ્તકો અર્ધી કિંમ્મતે વેચાતાં લેવાં હાય, તેમણે નીચેને શરનામે પત્રવ્યવહાર કરવા. રા. રા. હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા, Jain Education International એમ., એ, એલએલ. ખી., એડવે ક્રેટ, હાઇકાર્ટ, મુંબઈ, માનાર્થે મંત્રી, શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મહારાજ, મેન્શન્સ, સેન્ડહર રોડ, મુબઇ નં. ૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003006
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungacharya
AuthorDurgashankar K Shastri
PublisherFarbas Gujarati Sabha
Publication Year1932
Total Pages258
LanguageSanskrit
ClassificationBook_Devnagari & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy