________________
દ્રશ્ય સહાયકે
પૂજ્યપાદ્ તપગચ્છગગનદિવાકર સિદ્ધાંતમાધિ સ્વસ્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલક વર્ધમાનતપેાનિધિ ન્યાયવિશારદ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શાસનરસી મુનિરાજ શ્રી વિશ્વકલ્યાણવિજયજી મ. ના ઉપદેશથી
“શ્રી સુવિધિનાથ ભગવાન ટેમ્પલ ટ્રસ્ટ” (યરવડા)
ના જ્ઞાનખાતામાંથી આ ગ્રંથના પ્રકાશનને સ`પૂર્ણ પણે લાભ લેવામાં આવેલ છે.
આની અમે ભાવભરી અનુમેાદના કરીએ છીએ
લી
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org