________________
લેખક વગેરે કાંઈ જ લખ્યું નથી.
(૯) L.D.3 તા.મે.સૂ. ૬૦૩૬ પત્ર-૨૨૩ જ્ઞાનસાર જ્ઞાનમારી સજ્જ પૂ. શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.નાં સહયોગથી મળી છે. સાઈઝ : લંબાઈ ૩ ઈંચ x પહોળાઈ ૭ ઈંચ
૧ પૃષ્ઠમાં પંક્તિ-૯, ૧ પંક્તિમાં અક્ષર ૩૨/૩૪.
સંવત ૧૯૪૭ માં શ્રાવણ સુદ-૧, મંગળવાર, વિશલપુર... પૂ. ગુલાબવિજયગણિએ લખાવ્યું.... નાયક ધનસુખરામે લખ્યું. इति ज्ञानसारटीका ज्ञानमञ्जरी संपूर्णा संवत् पृथ्वी - वेद-नन्द- वर्षे श्रावणप्रतिपत्तिथौ भोमवासरे श्रीमद्विशल्लनगरे लिखापितमिदं पुस्तकं पन्न्यास श्री गुलाबविजयगणिभिर्लिखितं नायकधनसुखरामेण समाप्तिमगमत ।
॥ भद्रं भूयात् श्रमणसङ्घस्येति ॥
(૧૦) P પાટણ હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સાગરગચ્છનો જ્ઞાનભંડાર, ડા.નં. ૧૯૬, પો.નં. ૭૮૬૩ જ્ઞાનસાર અષ્ટપ્રજા ટિપ્પણી સહિત પત્ર-૪ સાઈઝ : લંબાઈ ૪ ઈંચ x પહોળાઈ ૮ ઈંચ ૧ પેજમાં લીટી-૨૧, ૧ લીટીમાં અક્ષર ૪૫/૫૦ (૧૧) PK. પાટણ કાન્તિવિજયજી જ્ઞાનભંડાર...
Jain Education International
(૪૬)
For Private & Personal Use Only
દેવગુરુકૃપાકાંક્ષિ રમ્યરેણુ...
www.jainelibrary.org