SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ] પ્રસ્તાવના ૪૩ ૧૩ કમળપ્રભ. જુદા જુદા ગચ્છામાં ભિન્ન ભિન્ન સમયે આ નામની પણ અનેક વ્યક્તિએ થએલી છે. જેમકે ૧ રૂદ્રપક્ષીય ગચ્છના દેવપ્રભાચાય ના શિષ્ય. એમણે રચેલ જિનપંજરસ્તાત્ર પ્રસિદ્ધ છે. સમય નÖય માટે સાધન નથી. ૨ પૌર્ણિમા ગચ્છના ચક્રેશ્વરસૂરિપ—ત્રિદશપ્રભ તિલક૬ -ધર્મ પ્રભ-અભયપ્રભ-રત્નપ્રભસૂરિના શિષ્ય. એમણે સ. ૧૩૭૨માં પુંડરીક ચરિત્ર રચ્યું. પ્ર. લે. સં. ૧૩૭૯, ૧૩૮૭-મુ. મા. ૨, લે. ૪૮૬, ૧૮૪. સીમંધર જિનસ્તવન અપ્રભ્રંશ ( પ્ર. જે. સ્તા. સ. ભાગ ૧ લા ) બનાવનાર મેરૂનંદનના, તેમજ સ. ૧૫૦૧ માં મિચંદ્ર ભાંડાગારિક કૃત ષષ્ઠિશતક પર ટીકા (વિવેક. ઉદ્દે; લીં; કાં. વડા; વે. ન ૧૬૭૦-૭૨) માં તથા ઉત્તરાધ્યયન લઘુત્તિના રચનાર સાધુનંદનના શિષ્ય તપારત્ન અને ગુણરત્નના દીક્ષા ગુરૂ. એમની વિશેષ હકીકત માટે જીએ. મેરૂનંદન કૃત જિનેયસૂરિ વિવાહલા (પ્ર. જૈ. ઇ, ગૂ. કાસ, તેમજ અ. રા. સ. ૩) તથા ૧૪૧૫ માં જ્ઞાનકળશકૃત જિનાદયસૂરિ પટ્ટાભિષેક રાસ. (પ્ર. જે. અ. ગૂ. કા. સ. ) ૭૫. એમના ગુરૂ વમાનર હતા. એમણે રચેલા ગ્રંથા પૈકી જીનવલ્લભસૂરિષ્કૃત સાર્ધશતક ઉપર પ્રાકૃત વૃત્તિ (તાડપત્ર), શતક બૃહદ્ ભાષ્ય. શ્વેા. ૧૪૧૩ (સ. ૧૧૭૯) પૌષધ વિધિ પ્રકરણ ગા. ૯૨, સિદ્ધાંતસારાદ્વાર પ્રકરણ ગા. ૧૧૩, પદાર્થ સ્થાપના સંગ્રહ પ્રકરણ. ગા. ૧૧૯, ઉપધાન પૌષધ પ્રકરણ. સૂક્ષ્મા સપ્તતિ પ્રકરણ. ગા. ૭૫, ચરણકરસસતિ પ્રકરણ. ગા. ૫૫, સભાપ ચકસ્વરૂપ પ્રકરણ. ગા. ૪૩, સૂક્ષ્મા સપ્તતિકા કતિયપદર્ગાટિપ્પન (પ્ર. કે. . સ. Üાર–માળવા) વગેરે ઉપલબ્ધ થાય છે. ચંદ્રપ્રભસૂરિકૃત પ્રાકૃત સમ્યકત્વ પ્રકરણ–નશુદ્ધિ પર વૃત્તિ રચવા માંડેલી પરંતુ અધૂરી મુકી સ્વગે જતાં એમના પ્રશિષ્ય તિલકાચાયે સ ૧૨૭૭માં પૂરી કરી હતી. એમના શિષ્ય પરમાનંદસૂરિના ઉપદેશથી
SR No.002614
Book TitleJainstotrasandohe Part 2
Original Sutra AuthorN/A
AuthorChaturvijay
PublisherSarabhai Manilal Nawab
Publication Year1936
Total Pages568
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy