________________
તિજયપહુર સ્તોત્ર
૩૦૫ ભાવાય --
શ્રી શાંતિનાથપ્રભુને નમસ્કાર કરીને પરમેષ્ટિકોષ્ટકમાં આગમ વિધિ પ્રમાણે સર્વતોભદ્ર નામના યંત્રથી ૧૭૦ અરિહંતને સ્તવું છું. (૧)
૪૩, ૨૪, ૩૦, ૩૬, અને ૩૭ એ કર્મવનને દહન કરવામાં નિપુણ એવા જિનશ્વરે મને સિદ્ધિ આપે. (૨)
૩૫, ૪૧, ૪૨, ૨૩, અને ૨૯ એ પંચકલ્યાણથી યુક્ત જિનેશ્વરે મને સિદ્ધિ આપો. (૩).
૨૨, ૨૮, ૩૪, ૪૦, અને ૪૬ એ જિનેશ્વરે અગ્નિ, સર્પ, વ્યાધિ, શત્ર, રાજા અને મહરાજાના દુષ્ટ એવા મહાજોદ્ધાઓને હરે. (૪).
૩૯, ૪૫, ૨૬, ૨૭, અને ૩૩ એ જરા, મરણ અને રેમથી રહિત તીર્થકરે અને મંગળ અને સિદ્ધિ આપે. (૫)
૩૧, ર, ૩૮, ૪૪ અને ૨૫ એ તીર્થકરે વ્યંતર, ભૂત, પિશાચ અને રાક્ષસ પ્રમુખથી રક્ષણ કરનારા થાઓ. (૬)
આ વિધિ પ્રમાણે ૧૭૦ યંત્ર વસ્ત્ર પર લખી જે પુરૂષ સ્તરે અને પૂજે તેને કેઈ વિદ્ધ થાય નહિ અને તરત સિદ્ધિ થાય. (૭)
શ્રીનગ્નસૂરિથી નમસ્કૃત આ ૧૭૦ જિનેશ્વરે ભક્તિ કરનાર ભવિકેને શાંતિ, ઋદ્ધિ, બુદ્ધિ, ધૃતિ અને કીર્તિ કરો. (૮) યંત્ર, ૪૫–દિતીચચત્રવિધિઃ | તોત્ર |
आनंदोल्लासनमत्रिदशपतिशिरःप्रसूनपूज्यपदं । जिनसप्ततिशतमानम्य वच्मि तस्यैव संस्तवनम् ॥१॥ जंबूद्वीपे भरतैरावतयोरेकमेकमभिनौमि । तत् द्वात्रिंशद्विजयेष्वेकैकं जिनवरं वन्दे ॥२॥ धातकिखंडद्वीपे द्विगुणैर्भरतद्विके जिनद्वितयं । ऐरावते जिनयुगलममलमभिनौमि सद्भक्तया ॥३॥