________________
સ મ પ ણ.
ત્રિકાલજ્ઞાની અરિહંત પરમાત્માઓની ગેરહાજરીમાં જગતના તરણુ—તારણના એક માત્ર સાધન શ્રી દ્વાદશાંગીના
રચિયતા અને
પ્રભુ વીરના પ્રથમ ગણધર
શ્રી ગીતમસ્વામી
મહાપ્રભુને !
કે
જેમની
રચેલી દ્વાદશાંગીના મહાસાગરમાં મહાલતા જ્ઞાનીએ આવી અનેરી રચનાઓ કરી શકયા, તે રચનાઓના
સગ્રહ તેમનાજ ચરણકમલે રજી કરી
પ્રકાશકના આત્મા કૃતાતા
અનુભવે છે.
ww
પ્રકાશક