________________
www
-
(२९८ ) जैनस्तोत्रसन्दोहे [श्रीधर्मघोष
विप्पडिवडियविभंगो संबुद्धो वीरनाहवयणेणं । सिवरायरिसी इक्कारसंगवी जयउ सिद्धिगओ ॥ ८० ॥ चउसट्टि करिसहस्सा चउसट्टि सअनुदंतअटुसिरा । दंते य एगमेगे पुक्खरिणीओ अ अट्ट ॥ ८१ ॥ अट्टलक्खपत्ताई तासु पउमाइ हुँति पत्तेयं । पत्ते पत्ते बत्तीसपत्तनाडयविही दिव्वो ॥ ८२ ।।
अवचूरिः । शिवराजऋषिर्जयतु, कथम्भूतः ? श्रीमहावीरवचनेन सम्बुद्धःप्रतिबोध प्राप्तः, पुनः कथम्भूतः? तदनन्तरं विप्रतिपतितविभाः, पुनः कथम्भूतः शिवराजऋषिः ? एकादशाङ्गवित् सिद्धिं गतः ॥८॥
चतुःषष्टिकरिसहस्त्राः, कथम्भूताः ? चतुःषष्टिरष्टगणाङ्कशिरसः, कथम्भूतानि मुखानि ? अष्टाष्टदन्तानि एकैकस्मिन् दन्ते अष्टौ पुष्करिण्यः ॥८॥
पुष्करिणीषु अष्टौ अष्टौ पद्मानि भवन्ति, कथम्भूतानि पनानि ? प्रत्येकं प्रत्येकं लक्षपत्राणि, पत्रे पत्रे द्वात्रिंशदबद्ध नाटकविधिः, कथम्भूतो नाटकाविधिः? दिव्यः-देवकृतः ॥४२॥
अथ. શિવરાજ ઋષિ જયવંત વર્તવું, કિસિઉ છઈ શિવરાજ ઋષિઃ શ્રીમહાવીરનઈ વચનિ પ્રતિબંધ પામિઉ છઇ, તિવાર પૂકિ–પ્રતિબંધ પામ્યા પૂઠિઈ વિશેષિઈ પ્રતિપતિત-પડિજિઉં વિભંગ જ્ઞાન છઇ, વલી કિસિઉ થઈ? ઇગ્યાર અંગ ભણ–જાણું સિદ્ધિ ગિઉ ૮
ચઉસદ્ધિ સહસ્ત્ર કરિ-હાથીયાઈ કીધા, કિસ્યા છઈ તે હસ્તી ? ચહેસઠ્ઠી આઠ ગણું જેતલા હુઈ તેતલઈ ઇફેક હાથીચાનઈ મુખ, ચઉડ઼િ આઠ ગણું કજઈ તઉ પાંચસઈ બારોત્તર હુઈ, એતલબ ઇકેકા હાથીયાનઈ પાંચ સઈ બારોત્તર મુખ જાણિયાં, કિસ્યા છઈ મુખ? આઠ આઠ દંતૂસલ છઈ, ઇકે કઈ દંતૃસલિ આઠ પુષ્કરિણી-વાવી. ૮રો
ઈકેકી પુષ્કરિણુઈ આઠ આઠ કમલ, કિસ્યા છેષ્ઠ પદ્મ ? પ્રત્યેક–જાજુઈ