________________
(२७६ ) 'जनस्तोत्रसन्दोहे [श्रीधर्मघोषउज्झित्तु रजलच्छि पब्वइया केवि सिवपुरं पत्ता।
सव्वटुपत्थडवरे अवरे ते वंदिमो सव्वे ॥ ९ ॥ तिणमिव भरहपहुत्तं चइत्तु ननरइसहस्सपरियरिए ।
निक्खंते नरनाहे नमामि नवसगरपामुक्खे ॥ १० ॥ विमलजिणेसरतित्थे थेराणं अंतियम्मि पव्वइओ । चउदसपुची पत्तो महब्बलो पंचमे कप्पे ॥११॥
अवचूरिः । ते सर्वेऽपि राज्यलक्ष्मी त्यक्त्वा प्रव्रजिताः तेषां मध्ये केचित् शिवपुरं प्राप्ताः अपरे सर्वार्थप्रस्तरे वरे-सर्वार्थविमाने वरे प्राप्ताः अहं तान् सर्वान् वन्दे ॥ ९ ॥ ___अहं नवसगरप्रमुखान् नरनाथान् सार्वभौमान्-चक्रवर्तिनो नमामि । कथम्भूतान् ? तुणमिव भरतप्रभुत्वं त्यक्त्वा नरपतिसहस्रपरिकरितान् निष्क्रान्तान्-प्रवजितान् ॥ १० ॥ महाबलः पञ्चमे कल्पे प्राप्तः । कथम्भूतो महाबल: ? विमल
म . ભગઈ હઉયા. જ લગઈ શ્રી અજીતનાથ-બીજઉ તીર્થકર તેહનઉ પિતા જિતશત્રુ રાજા ઉપનઉ. N૮
તે સઘસાઈ રાજ્યમી છાંડી પ્રવ્રુજિત-વ્રતધારી હુઆ-દીક્ષા લીધી તેમાંથી કેટલાઈ મુક્તિ પુહતા. અપર-અનેરા મુક્તિગામી, નું બીજા વરપ્રધાનિ સર્વાર્થસિદ્ધ વિમાનિ પહતા. હું તે સઘલાઈ કષીશ્વર વાંદઉં લા
હું નવસગરપ્રમુખનરનાથ ચક્રવતિ નમ. કીસા કઈ નવસાગર પ્રમુખ તૃણા–તિણખલાની પરિઇ ભરતક્ષેત્ર તણુઉં પ્રભુત્વ-રાજ્ય ત્યજીના સહસરાયે પરિવરિયા નિષ્ક્રાંત-દીક્ષા લીધી છઈ ૧
મહાબલ રાજઋષીશ્વર પાંચમઈ દેવલોક પુહતુ. કિસિઉં છઈ મહાબલ