SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ આગમપ્રણેતા ગણધર આર્ય સુધર્મો : તેઓ ભગવાન મહાવીરના અગિયાર ગણધરોમાં પાંચમાં ક્રમે હતા. તેઓ અગ્નિવૈશાયન ગોત્રના. હતા. ભગવાન મહાવીરના નિર્વાણ પૂર્વે નવ ગણધરો કેવળજ્ઞાન પામી મોક્ષે સિધાવી ગયા હતા. અને ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરના નિર્વાણ પછી તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત ર્યું હતું. કેવળજ્ઞાનીઓને ક્યારેય ગચ્છની જવાબદારી સોંપાતી નથી, એટલે જ ભગવાન મહાવીરની પાટ પરંપરામાં પ્રથમ સુધર્મા સ્વામી આવ્યા અને તેઓએ રચેલી. દ્વાદશાંગીમાંથી હાલ અગિયાર અંગો ઉપલબ્ધ છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બારમે વર્ષે કેવળી. થયા. એટલે કે વિ.સં. ૪૫૮ (ઈ. સ. ૫ ૧૪ ) પૂર્વે અને તેઓ વીરનિર્વાણ સં. ૨૦ મે એટલે કે વિ. સં. ૪૫.૦ (ઈ.સ. ૧ ૦ ૬) પૂર્વે. નિર્વાણ પામ્યા. आगमप्रणेता गणधर आर्य सुधर्मा: वे भगवान महावीर के ग्यारह गणधरों में पाँचवे क्रम पर आते हैं। उनका गोत्र अग्निवैशायन था। भगवान महावीर के निर्वाणपूर्व नव गणधरों को केवलज्ञान हुआ और मोक्ष प्राप्त हुआ था, जब कि गौतमस्वामी को केवलज्ञान भगवान महावीर के निर्वाणानन्तर तुरन्त ही हुआ था। केवलज्ञानियों को गच्छ का उत्तरदायित्त्व कभी भी सुप्रत नहीं किया जाता, अत: भगवान महावीर की पट्टपरंपरा में सुधर्मा स्वामी प्रथम आए। उनके द्वारा रचित द्वादशांगी में से हाल में ग्यारह अंग उपलब्ध हैं। भगवान महावीर के निर्वाणानन्तर बारहवें वर्ष में वे केवली हुए, मतलब कि वि.सं.४५८ (ई.स. ५१४) पूर्व और वीर निर्वाण के बीसवें वर्ष में यानि શિ વિ.સં. ૨૬૦ (દસ, પૃ૦૬) પૂર્વ નિવUT વો પ્રાપ્ત દુE | Agama-author Ganadhara Arya Sudharmā: He comes on the fifth rank among the eleven Ganadharas of Lord Mahävira. He was Agnivaišāyana by family. Before the Nirvana (salvation) of Lord Mahāvira, nine Ganadharas acquired the exclusive knowledge and had attained salvation. Those who possess the exclusive knowledge are never entrusted the responsibility of the religious order, hence Sudharma Svami comes first in the succession of the seat of Lord Mahavira. At present the eleven Angas out of twelve composed by him are available. He acquired the exclusive knowledge in the 12th year after Lord Mahāvīra's salvation. That comes to VS. 458 (514 B.C.). He attained salvation in the 20th year after Lord Mahavira's salvation i.e. VS 450 (506 B.C). Jain Education International 2010_03 For Private & Fersonal use only www. gelibrary.org
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy