SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ * સરળ ગુજરાતી ભાવાર્થ ૧૦.૨ આકાશ ઉદ્દેશક : આમાં બે પ્રકારના આકારા, અધોલોની મહાનતા વગેરે વર્ણન છે. ૨૦.૩ પ્રાણવધ ઉદ્દેશક : આમાં ૧૮ પાપ, ચાર બુદ્ધિ, ચાર અવગ્રહ વગેરેનું વિસ્તૃત વર્ણન છે. એ બધા આત્માની સાથે પરિણામ પામે છે. ૨૦.૪ ઉપચય ઉદ્દેશક : આમાં ઈન્દ્રિયોપચયના પાંચ પ્રકારનું વર્ણન છે. ૨૦.૫ પરમાણુ ઉદ્દેશક : આમાં પરમાણુના ૧૬ વિકલ્પો અને તેના પેટા વિકલ્પોનું વર્ણન છે. ૨૦.૬ અંતર ઉદ્દેશક : એમાં રત્નપ્રભાથી માંડીને ઈષપ્રાક્ભારાના અંતરાળોમાં પૃથ્વીકાય વગેરે જીવોની ઉત્પત્તિ અને આહાર વિષયક વર્ણન છે. ૨૦.૭ બંધ ઉદ્દેશક : આમાં ૨૪ ઠંડકોમાં જ્ઞાનાવરણીય કર્મો વગેરેના ત્રણ પ્રકારના બંધનું વર્ણન છે. ૨૦.૮ ભૂમિ ઉદ્દેશક : આમાં ૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ વગેરેનું વર્ણન છે. ૨૦.૯ ચારણ ઉદ્દેશક : આમાં વિદ્યાચારણ અને જંઘાચારણની શીઘ્રગતિ, ત્રાંસી ગતિ, ઊર્ધ્વગતિ વગેરે વર્ણનો છે. એકવીસમું રાતક : પ્રથમ વર્ગ : ૨૧.૧ શાલી ઉદ્દેશક : આમાં ડાંગર (શાલી) વગેરે વર્ગમાં ઉત્પન્ન થનારા જીવોની લેશ્યા, સ્થિતિ, જઘન્ય- ઉત્કૃષ્ટ કાલ અને પ્રાણિમાત્રનું ડાંગર વગેરે વર્ગમાં ઉત્પન્ન થવું વગેરે વર્ણન છે. ૨૧.૨ કંદ ઉદ્દેશક, (૩) સ્કંધ ઉદ્દેશક (૪) ત્વચા ઉદ્દેશક (૫) સાલ ઉદ્દેશક (૬) પ્રવાલ ઉદ્દેશક (9) પત્ર ઉદ્દેશક (૮) પુષ્પ ઉદ્દેશક ( ૯ ) ફૂલ ઉદ્દેશક અને (૧૦) બીજ ઉદ્દેરાક આ બધામાં પ્રાણિમાત્રનું તે તે અનુસાર વર્ગમાં ઉત્પન્ન થવું તેનું વર્ણન છે. દ્વિતીય વર્ગ : ૧ - ૧૦ મૂલ, કંઠ આદિ ઉદ્દેશક તૃતીય વર્ગ : ૧ -૧૦ અલસીવર્ગ ઉદ્દેશક ચતુર્થ વર્ગ : ૧ - ૧ ૦ વંરાવર્ગ ઉદ્દેશક પંચમ વર્ગ : ૧ – ૧૦ ઈક્ષુવર્ગ ઉદ્દેશક પન્ન વર્ગ : ૧ – ૧૦ સેડિયવર્ગ ઉદ્દેશક બાવીસમું શતક 原 પ્રથમ વર્ગ : ૧ - ૧ ૦ તાડ ઉદ્દેશક દ્વિતીય વર્ગ : ૧ – ૧૦ નિંબ ઉદ્દેશક તૃતીય વર્ગ : ૧ – ૧૦ અગસ્તિક ઉદ્દેશક ચતુર્થ વર્ગ : ૧ – ૧૦ રીંગણ ઉદ્દેશક પંચમ વર્ગ : ૧ – ૧૦ સિરિયક ઉદ્દેશક આ બધા વર્ગોના ઉદ્દેશકોમાં જીવોની લેયા વગેરેનો વર્ણન ક્રમમાં વિશેષતા એ છે કે તેમનું વર્ણન ઓગણીસમા શતક અનુસાર છે. ષણવર્ગ : ૧ – ૧૦ પૃષલિકા ઉદ્દેશક આમાં પૂષકલિકા વર્ગના જીવાને લેયા વગેરે વિષે વર્ણન છે. તેવીસમું રાતક પ્રથમ વર્ગ : ૧ -૧૦ બટાટા ઉદ્દેશક દ્વિતીય વર્ગ : ૧ – ૧૦ લોહી ઉદ્દેશક તૃતીય વર્ગ : ૧ – ૧૦ આય ઉદ્દેરાક ચતુર્થ વર્ગ : ૧ - ૧ ૦ પાઠુ ઉદ્દેશ આ બધા વર્ગોના ઉદ્દેશકોમાં પણ જીવોની લેશ્યા વગેરેનો વર્ણનક્રમ ઓગણીસમા રાતક અનુસાર છે. ચોવીસમું શતક : ૨૪.૧ નૈરયિક ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોનો નારકી જીવોમાં ઉપપાત વગેરેનું વર્ણન છે. ૨૪.૨ પરિમાણ ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોનો અસુરકુમારોમાં ઉપપાત વર્ણવ્યો છે. ૨૪.૩ - ૧૧ નાગકુમારાઠિ ઉદ્દેશક : આ ઉદ્દેશકોમાં તિર્યંચો અને મનુષ્યોના નાગકુમારથી શરુ કરીને સ્તનિતકુમાર સુધીના નવ કુમારોમાં ઉપપાત વર્ણવ્યો છે. ૨૪.૧૨ પૃથ્વીકાય ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોના પૃથ્વીકાયિક જીવોમાં ઉપપાતનું વિસ્તૃત વર્ણન છે. ૨૪.૧૩ અપ્લાય ઉદ્દેશક : આમાં તિર્યંચો અને મનુષ્યોના અપ્સાયિક જીવોમાં ઉપપાતનું વર્ણન છે. સસમ વર્ગ : ૧ - ૧ ૦ અભ્રરુહવર્ગ ઉદ્દેશક અષ્ટમ વર્ગ : ૧ - ૧૦ તુલસીવર્ગ ઉદ્દેશક આ આઠેય વર્ગોમાં જીવોની લેશ્યા વગેરેનો વર્ણનક્રમ પ્રથમ વર્ગના દસ ઉદ્દેશકોના ૨૪.૧૪ તેઉકાય ઉદ્દેરાક : આમાં તિર્યંચો અને મનુષ્યોના તેઉકાયિક જીવોમાં ઉપપાતનું જેવો છે. વર્ણન છે. श्री आगमगुणमंजूषा - २० 五五五五五五五五五五五五五五五
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy