SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ના સરળ ગુજરાતી ભાવાય MARA MAR 2 શ્રી ઋષભદેવસ્વામિને નમ: - શ્રી ગોડીજી - જિરાવલ્લા - સર્વોદય પાર્શ્વનાથેભ્યો નમઃ - શ્રી મહાવીરાય નમઃ - શ્રી ગૌતમ - સુધર્માદિ સર્વ ગણધરેભ્યો નમ: - સદ્ગુરુદેવાય નમ: ૪૫ આગમનો સંક્ષિપ્ત ભાવાર્થ સંકલન : અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિ મ. સા. આગમ ૧ અન્યનામ : આચાર, વેદ, આર, આશ્વાસ, આદર્શ, આચીર્ણ, આમોક્ષ વિ. છે. શ્રુતસ્કંધ અધ્યયન ઉદ્દેશક ચૂલિકા પદ ચરણાનુયોગપ્રધાન આચારાંગ સૂત્ર - ૧ રચયિતા – પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામી ઉપલબ્ધ પાઠ મૂળપાઠ ગદ્યસૂત્ર સંખ્યા મૂળપાઠ પદ્યસૂત્ર સંખ્યા --- ચૂલિકા સૂત્રસંખ્યા ગાયા (૨) આચારાંગ શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન ઉદ્દેશક ૧૮,૦૦૦ (૧) બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં સાતમું અધ્યયન (મહાપરિજ્ઞા અધ્યયન લુપ્ત) અધ્યયન ઉદ્દેશક સૂત્રસંખ્યા ગાયા ૯ ૫૧ - ૨૨૨ ૧૧૫ ૫ ૮૫ ૩૪ * ૧૭૬ ૩૯ ૨૫૦૦ શ્લોક પ્રમાણ ૪૦૧ ૧૫૪ 纸 (નોંધ : દ્વાઠરાાંગીની રચના કરતાં પ્રથમ આચારાંગની રચના કરાય છે. દરેક ગણધરોની દ્વાદશાંગીમાં બીજા અંગોના નામ જુદા જુદા હોય છે. પણ પહેલા અંગનું નામ તો આચારાંગ જ રાખવામાં આવે છે.) પ્રથમ શ્રુતસ્કંધ (૧) અધ્યયન : રાન્નપરિક્ષા (જીવ - સંચમ) (૧) જીવ - અસ્તિત્ત્વ ઉદ્દેશક ઉત્થાનિકા. પૂર્વભવના સ્થાનનું અજ્ઞાન. પૂર્વભવ અને પરભવ અજ્ઞાન. પૂર્વભવ અને પરભવ જાણવાનો હેતુ. આત્મવાદી આદિ. કર્મબંધ પરિજ્ઞા. કર્મબંધ પરિજ્ઞાવાળા જ મુનિ હોય છે. (૨) પૃથ્વીકાય ઉદ્દેશક : અહિંસા : પૃથ્વીકાયના હિંસક, જીવોનું અસ્તિત્ત્વ, હિંસાથી વિરતમુનિ, અવિરત દ્રવ્યલિંગી, પૃથ્વીકાયની હિંસા, તેના હેતુ, તેનું ફળ, ફળના જાણનારા, એમાં અંધ થયેલાનું ઉદાહરણ, મૂર્છિતનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તથા હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે. (૩) અકાય ઉદ્દેશક : આમાં અચૂકાય જીવોનું અસ્તિત્ત્વ, હિંસાથી વિરત થનાર મુનિ, અવિરતદ્રવ્યલિંગી, અપ્લાયની હિંસાના હેતુ, તેનું ફળ અને અકાય આશ્રિત ઘણાં જીવોનું વર્ણન છે. તથા અકાયની હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે. (૪) અગ્નિકાય ઉદ્દેશક : એમાં અગ્નિકાય જીવોનું અસ્તિત્ત્વ, એની વેદના આદિનું વર્ણન છે. તથા એમની હિંસાથી નિવૃત્ત થનાર મુનિ, અવિરત દ્રવ્યલિંગી, તેના હેતુ, ફળ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અગ્નિકાયની હિંસાથી નિવૃત્ત થવાનો ઉપદેશ છે. (૫) વનસ્પતિકાય ઉદ્દેશક : આમાં અણગારના લક્ષણ, સંસારનું સ્વરૂપ વગેરે જણાવીને 下 श्री आगमगुणमंजूषा १
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy