SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1687
Loading...
Download File
Download File
Page Text
________________ LOAO乐乐明明与乐明明明明明明明明明明明明明明明听听听听听听乐乐乐乐所听听听听听听听听听听听听听听乐乐明明明明明明明明明明明明明明SCN 5 શ્રી ઋષભદેવ અને મરિચિ આ અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર શ્રી. =કષભદેવ ભગવાનને ચક્રવર્તી ભરત પ્રશ્ન કરે છે, 'આ સમવસરણમાં તીર્થંકરનો બીજો કોઈ આત્મા છે ખરો ?' પ્રભુ જવાબ આપે. છે, ‘આ સમવસરણમાં તો નથી, પણ તારો પુત્ર મરીચિ શ્રી મહાવીર નામે અંતિમ તીર્થંકર થરો.' એટલે ભરત મહારાજા ત્રિદંડી મરીચિ પાસે આવીને કહે છે, 'તમે અંતિમ તીર્થકર થવાના છો, માટે તમને વંદન કરું છું.' ભરત મહારાજાના ગયા પછી મરીચિ કુળનું અભિમાન કરીને નાચે છે અને તે સાથે નીચગોત્ર નામનું કર્મ બાંધી લે છે. श्री ऋषभदेव और मरिचि इस अवसर्पिणी के प्रथम तीर्थंकर श्री ऋषभदेव भगवान को चक्रवर्ती भरत पूछता है, 'इस समवसरण में तीर्थंकर की कोई दूसरी आत्मा है ?' प्रभु उत्तर देते हैं, 'इस समवसरण में तो नहीं है, परंतु तेरा पुत्र मरीचि श्री महावीर नाम से अंतिम तीर्थंकर बनेगा'। इस पर महाराज भरत त्रिदंडी मरीचि के पास आकर कहते हैं, 'आप अंतिम तीर्थंकर होनेवाले हैं, अत: आपको वंदन करता हूँ। महाराज भरत के जाने के उपरान्ती मरीचि कुलाभिमान कर नाच उठते है और नीचगोत्र नामक कर्म के बन्ध में आते हैं। TC所玩乐F听听听听听听听F折斯斯听听听听听听听玩乐玩乐乐听纸明明听听听听听听听听听听听纸明细乐 Lord Rsabhadeva and Marici Lord Rşabhadeva, the first Tirthankara of this descending era is asked by emperor Bharata, 'Is there any Tirthankara's soul in this assembly? * The Lord replies, 'Not in this assembly, but your son Marici will be born as the last Tirthankaranamed Lord Mahavira.' Emperor Bharata approaches Samnyāsī Marici and bows down to him saying, 'Ibow down to you, as you are going to be the last Tirthankara.' On emperor Bharata's depart, Marici dances with the pride of his noble family and that results into the bondage called Low Caste, $$$$$$所事事历历5%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%55 ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ભગવાન મહાવીરનો આત્મા સિંહને પોતાના હાથ વડે બંને જડબા પકડીને ચીરી નાખે છે. સિંહ તરફડી રહ્યો છે – મોત આવતું નથી, ત્યારે સારથિ બોધ આપે છે, ‘તું સામાન્ય માનવીના હાથે મર્યો નથી, પણ ત્રિપૃષ્ઠ વાસુદેવના હાથે મર્યો છે,’ સિંહને સાંત્ત્વન મળે છે અને મરણ શરણ થાય છે, તે સારથિ જ પછીના ભવમાં ગૌતમ સ્વામી અને તે સિંહ પછીના ભવમાં હાલિક ખેડૂત તરીકે જન્મે છે, હાલિક ગૌતમસ્વામીના પ્રતિબોધયી દીક્ષા તો લે છે, પણ ભગવાન મહાવીરને જોતાં પૂર્વભવના વેરનું સ્મરણ થતાં. ત્યાંથી the pad , त्रिपृष्ठ वासुदेव के भव में भगवान महावीर की आत्मा अपने हाथों से सिंह को जबड़े से फाड डालती है। सिंह परेशान हैं -मौत आती नहीं, तब सारथि समझाता हैं, 'तू सामान्य नर के हाथों से नहीं मरा, किन्तु त्रिपृष्ठ वासुदेव के हाथों से मरा है।' सिंह को राहत मिलती है और वह मरण शरण होता है। वही सारथि अनंतर भव में गौतम स्वामी और वह सिंह दूसरे भव में हालिक नामक किसान बनकर जन्म लेते हैं। हालिक गौतम स्वामी से दीक्षा तो ग्रहण करता है, पर भगवान महावीर को देख उसे पूर्ववैर की याद आती है और वहां से भाग जाता हैं। Lord Mahavira in his birth of Triprstha Vasudeva tears off a lion from jaws by hands. The lion rolls impatiently, but the death is belated. The charioteer explains, 'Olion, you are not killed by the hands of an ordinary man, but by the hands of Triprstha Vasudeva. The lion dies. The charioteer is born as Gautama Svāmī in his next birth and the lion as a farmer named Halika, who is preached by Gauthama Svāmi, but on seeing Lord Mahavira, he recollects his enmity and runs away from there. | | - -- ||| MOSC5步步步五步步助听听听听听听生于上出動5折 TITUDITI TT同步出五折5% E5555开事统里斯:656
SR No.002601
Book TitleAgam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages1868
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy