________________
32
ભક્તામર દર્શન आस्तां तव स्तवन- मस्त - समस्त - दोषं त्वत् संकथाऽपि जगतां दुरितानि हन्ति दूरे सहस्र-किरणः कुरुते प्रभैव पद्माकरेषु जलजानि विकासभाञ्जि
Āstām tava stavana-masta-samasta-dopam tvat-samkathapi jagatam duritani hanti dure sahasra-kiraṇaḥ kurute prabhaiva padmakareşu jalajani vikãsa-bhãñji
આસ્તાં તવ સ્તવન-મસ્ત-સમસ્ત-દોષ ત્વત્ સંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ દૂરે સહસ્ર-કિરણઃ કુરુતે પ્રભૈવ પદ્માકરેષુ જલજાનિ વિકાસભાગ્વિ
11811
I
ll
Jain Education International 2010_64
I
हे भगवन्! आपकी स्तुति तो समस्त दोषों को दूर हटाने वाली है ही, किन्तु आपकी कथा (चरित्र) भी जगत के तमाम प्राणीओं के पापको हटाने वाली है। सूर्य को तो दूर रखो, किन्तु सूर्य की प्रभा भी क्या सरोवर में सरोजों को विकसित नहीं करती ? (अर्थात् करती ही हैं) सूर्य का उदय तो क्या, सूर्य की अरुणिमा ही मात्र झील में पैदा हुए कमलों को विकसित कर देती है !
11911
હે સ્વામી ! સૂર્ય તો દૂર રહો, છતાં પણ સૂર્યની પ્રભા જ સરોવરમાં રહેલા કમળોનો વિકાસ કરે છે. તેવી જ રીતે સમસ્ત દોષથી રહિત એવું તમારું સ્તવન તો પછીની વાત છે, પણ તમારા જીવનની-તમારા આ ભવ-પરભવની—કથા જ લોકોના, જગતના, પ્રાણીઓનાં પાપને હણે છે–દુ:ખોનો નાશ કરે છે.
-: ચિત્ર-ગાથા-યંત્ર સૌજન્ય :
શ્રીમતી વિમળાબેન પૂનમચંદ દોશી પરિવાર-મુંબઇ.
For Private & Personal Use Only
God! A perfect poem addressed to you and free from faults of prose and verse, words and literature, grammars and derivations, is no doubt full of power to eliminate Karmas.
Sweet and serene prayer in high esteem is one thing, but oh my Lord! Even a small exchange of word about You repels most ably the sins of all beings.
Sun shines with thousands of his rays and wakes up the Universe. But leave him aside. Even a thin line of ray opens up silently sleeping petals of lotus within seconds.
d
2
27
www.jainelibrary.org