________________
BHAKTAMARA DARSHAN
वक्तुं गुणान् गुण-समुद्र ! शशाङ्क - कान्तान् कस्ते क्षमः सुरगुरु- प्रतिमोऽपि बुद्ध्या
1
कल्पान्त-काल-पवनोद्धत-नक्रचक्रं
જો વા તરીતુ-મહ-મમ્મુ-નિધિ મુનાભ્યામ્ ॥૪॥
Vaktum gunăn guna-samudra ! śaśānka-kāntān kas te kşamah suraguru-pratimo'pi buddhyā I Kalpānta-kāla-pavanoddhata-nakacakram ko vā taritu-mala-mambu-nidhim bhujābhyām ||4||
વ ગુણાન્ ગુણ-સમુદ્ર ! શશા§-કાન્તાન્ કસ્તે ક્ષમઃ સુરગુરુ-પ્રતિમોડપિ બુદ્ધચા I કલ્પાન્ત-કાલ-પવનોદ્ધત-નક્રચક્ર
કો વા તરીતુ-મલ-મમ્મુ-નિધિ ભુજાભ્યામ્ ॥૪॥
गुणसागर ! चन्द्र के समान मनोहर आपके गुणों को गाने में बृहस्पति समान बुद्धिवाले भी समर्थ नहीं हैं। कल्पान्त काल के पवन से क्षुब्ध और मगरमच्छों से भरपूर समुद्र को अपनी भुजाओं से तैरने के लिए कौन समर्थ बन सकता है ? ( अर्थात्, कोई नहीं.) अतः आपके गुणों को गाने के लिए मैं भी समर्थ नहीं हूँ !
હે ગુણસમુદ્ર ! પ્રલયકાળના પવનથી જેમાં મગરમચ્છો ઉછળી રહ્યાં છે; તેવા ગાંડા બનેલા તોફાની સમુદ્રને પોતાના બે હાથ વડે તરવા માટે કોણ સમર્થ બને ? (કોઈ નહીં.) તેમ ચંદ્રના જેવા મનોહર તમારા ગુણોને બુદ્ધિ વડે કહેવા માટે—વર્ણવવા માટે—બૃહસ્પતિ જેવા મહાનુભાવો પણ ક્યાંથી શકિતમાન થાય ? (અર્થાત્ તમારા ગુણો કોઇ ગાઇ શકે તેમ નથી.)
Oh, the ocean of virtues !
Where is the question of sharp intelligence for praying Your virtues! Even the Guru of Devas is not capable of assessing Your pious attributes, charming like the moon. and so, if I do not know how to pray You, why should I be ashamed of it ?
Oh, look at that ocean; at the time of Pralaya it thunders. The wild and mountainous gigantic waves and dangerous crocodiles make it impossible to swim.
Jain Education International 2010_64
Oh my God! What would happen if someone asks to swim across this horrifying sea...? Who can do so...?
Oh Lord! Oh Lord! Who can narrate Your qualities?
Lord! Your attributes are infinite! I am finite.
ચિત્ર-ગાથા-યંત્ર સૌજન્યઃ
શ્રીમતી શેફાલીબેન હેમંતભાઇ ઝવેરી પરિવાર-મુંબઇ.
For Private & Personal Use Only
CS
BOD
17
www.jainelibrary.org