________________
રાજ દરબારનું વર્ણન છે મયૂર અને બાણ નામના મહાન વિદ્વાન પંડિતોએ રાજાને પોતપોતાના ચમત્કારથી પ્રભાવિત કર્યા. મયૂર પંડિત પોતાની બેનના શાપથી થયેલા કોઢ રોગને દૂર કરવા સૂર્યની સ્તુતિ કરી. છઠ્ઠો શ્લોક બનાવતાં જ સૂર્યદેવે પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું. કોઢ રોગ દૂર કર્યો. પોતાના જ સાળા મયૂર પંડિતનો ચમત્કાર પંડિત બાણ માટે સ્પર્ધાનો વિષય બન્યો. રાજા પાસે બાણે પ્રતિજ્ઞા કરી કે "હું ચંડિકાદેવીનું સ્તવન કરીને માત્ર છટ્ટા અક્ષરથી જ ચમત્કાર કરીશ."બાણે પોતાના બંને હાથ-પગ કાપી નાંખ્યા. સ્તોત્રના પ્રભાવથી હાથ-પગ ફરી નવા જેવા થયા અને ચંડિકાદેવીનું મંદિર ફરીને પોતાની સન્મુખ થઈ ગયું. રાજા આ ચમત્કારથી ખુશ થયા. તે સમયે કેટલાંય પંડિતોએ કહ્યું,-"જો શ્વેતામ્બર જૈનોમાં પણ આવા મંત્રનો પ્રભાવ ન હોય તો એમને આ દેશમાં રહેવા દેવા જોઈએ નહીં અને રાજ્યમાંથી બહાર હાંકી કાઢવા જોઈએ.” તે વખતે પૂ. માનતુંગાચાર્યને બોલાવી રાજાએ કહ્યું,-"તમે પણ તમારા ભગવાનનો ચમત્કાર બતાવો.” પૂજ્ય માનતુંગાચાર્ય મહારાજે કહ્યું, " રાગ-દ્વેષથી મુક્ત અમારા દેવો કોઈ ચમત્કાર કરતાં નથી, પણ તેમના સેવક દેવો વિશ્વને ચમત્કારી પ્રભાવ બતાવે છે” –આમ કહીને માનતુંગસૂરીશ્વરજીએ (૪૪) ચુમ્માલીશ બેડીઓથી પોતાના શરીરને બંધાવી તે નગરના શ્રી આદીશ્વર ભગવાનના મંદિરના પાછળના ભાગમાં ઊભાં રહીને "ભક્તામર" નામના નવા કાવ્યની રચના કરી એક એક શ્લોક બોલતાં એક એક બેડી તૂટતાં ચુમ્માલીશ બેડીઓ તૂટી. સ્તોત્ર પૂર્ણ થયું અને શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર ફરીને માનતુંગસૂરિજી સન્મુખ થઈ ગયું. શ્રી જિન શાસનની મહાન પ્રભાવના થઈ..
राजदरबार का वर्णन मयूर तथा बाण नाम के महान विद्वान पंड़ितों ने राजा को अपनी-अपनी विद्वता के अनुरूप चमत्कारों के जरिए प्रभावित किया। मयूर पंड़ित ने अपनी बहन के शाप से हुये कोढ़ (कृष्ट) रोग के निवारण के लिए सूर्य देवता की स्तुति की... छठे श्लोक की रचना करते वक्त सूर्य देव ने प्रकट होकर वरदान दिया जिससे कुष्ट-रोग दूर हो गया । अपने ही साले-साहब मयूर पंड़ित का चमत्कार, पंड़ित बाण के लिए स्पर्धा का विषय बना । राजा के पास बाण-पंडित ने प्रतिज्ञा की... कि मैं छह श्लोक नहीं मात्र छटे अक्षर से ही चंडिका देवी की उपासना कर चमत्कार करूंगा । बाण पंड़ित ने अपने दोनो हाथ एवं पैर काट दिए एवं स्तोत्र के प्रभाव से हाथ व पैर जैसे थे वैसे ही हो गए... तथा चंडिका-देवी का मंदिर धूम कर (फिर कर) अपने सन्मुख हो गया । राजा इस चमत्कार से अति-प्रसन्न हुआ... तब कितने ही पंड़ितो ने राजा से कहा कि अगर श्वेताम्बर-जैनों के अन्दर ऐसे मंत्रो का अद्वितीय-प्रभाव नहीं हैं, तो उन्हें राज्य में नहीं रहने दिया जाए साथ ही उन्हें देश-निकाला भी दिया जाए। उस समय राजा ने जैनाचार्य पू. मानतुंगसूरीश्वरजी को बुलावा भेज कर कहा, कि आप भी आप के भगवान व जैन-धर्म का चमत्कार दिखलाओं पूज्य आचार्य भगवंत श्री मानतुंगाचार्यजी महाराज ने कहा कि "रागद्वेष से मुक्त हमारे भगवान कोई भी चमत्कार करते नहीं है... परन्तु उनकी सेवा में रहे हुए देवता गण विश्व को चमत्कारी प्रभाव बताते है।" ऐसा कह कर आचार्यश्री स्वयं को ४४ बेड़ीयों से बंधवा कर नगर के श्री आदीश्वर-परमात्मा के जिनालय के पिछले भाग में खड़े हो गये... तथा “भक्तामर" नाम के नूतन-काव्य की रचना की । वे एक-एक श्लोक बोलते गये और श्लोक के आश्चर्य जनक प्रभाव से एक-एक कर ४४ बेड़ीयाँ स्वतः ही तुटती गई। महा-प्रभाविक स्तोत्र जब पूर्ण हुआ तब आदीश्वर-परमात्मा का जिनालय (मंदिर) स्वतः ही घुम कर जैनाचार्य श्री मानतुंगसूरीश्वरजी के सन्मुख हो गया जिससे जिन-शासन की महान-प्रभावना के साथ “जैन जयति शासनम्" का “जय-नाद' हुआ।
• DESCRIPTION OF KING'S COURT • The king's court is described following the account given in Prabandha Cintamani.
Bana and Mayura were two great scholars. They made even supra-human things possible here by their mantric power befitting their scholarship and influenced the king very much.
Mayura Pandita worshipped Sun God with the hymn composed by him known as Surya sataka and by the grace of Sun God got rid of leprosy, which he was suffering from due to the curse of his sister. The Sun God blessed Mayura when he completed sixth sloka. This made Bana envious and he took it as a challenge to make Goddess bless him in six letters. He got his hands and legs cut off and recited Candi Sataka and they grew as before, before he could utter the sixth letter. Then he returned home after circumambulating the temple. The King was very much pleased.
Then the courtiers said that the Svetambara Jainas seemed not to command such mantric powers. Hence they might be banished from the country. Pujyasri Manatunga Suri was preaching religion at that time. He was invited to the King's court and was told of the challenge to prove the greatness of Jinesvara. Sri Manatunga replied, "our Lord, free from love and hatred as He is, does not perform any miracle. But the gods who attend on Him show their magical powers to the world". Then the acarya got himself fettered in 44 chains and stood behind the Jina temple. Then he composed the new stotra, Bhaktamara. With every new sloka the fetters got cut off one by one. When the whole stotra was completed the whole temple turned and stood face to face as if to see Acarya Manatunga. The cry. "Jainam Jayati Sasanam" (let victory be to the commands of Jinas) of the people, who stood witness to the extraordinary spectacle rent the sky.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org