SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથસાર तह जिणवरस्स पूआ, सविसेसे सावगाण कायव्वा । संसारोदहिमहणी, जणणी निव्वाणमग्गस्स ॥ वरगंधधूवचुखक्खएहिं, कुसुमेहिं पवरदीवहिं । नेविज्जफलजलेहि, जिणपूआ अट्ठहा होइ ॥ શ્રાવકોએ જિનેશ્વરની પૂજા સવિશેષપણે કરવી, કેમકે તે સંસારરૂપ સમુદ્રને મંથન કરવાવાળી છે અને મોક્ષમાર્ગને ઉત્પન્ન કરનારી અર્થાત્ આપનારી છે.” શ્રેષ્ઠ ગંધ, ધૂપ, અક્ષત, કુસુમ, દીપક, નૈવેદ્ય, ફળ અને જળ એમ આઠ પ્રકાર વડે જિનપૂજા કરવાની કહેલી છે.” Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy