________________
HEAHLAKE!
ARAMAN
LAHAHAHAHAHAHAHAHAH. 30
नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्षं, सृजन्ति गायन्ति च मंगलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मंत्रान् कल्याणभाजो हि जिनाभिषेके ||१|| शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवतु लोकः ||२||
જિનેશ્વર પરમાત્માના જન્માભિષેક વખતે કલ્યાણમાં ભાગ લેનારા મનુષ્યો નાચ નાચે છે. મણિઓ અને પુષ્પોનો વરસાદ વરસાવે છે. મંગલપાઠો ગાય છે. સ્તોત્રો, ગાયનો અને મંત્રોને ભણે છે. ||૧|
સર્વ જગતનું કલ્યાણ થાઓ. પ્રાણીઓનો સમૂહ પરોપકારમાં પરાયણ થાઓ. દોષો નાશ પામો. અને લોક સર્વ ઠેકાણે સુખી 21124ì. 11211
Nṛtyanti Nṛtyam Manipuṣpavarṣam, Srjanti Gāyanti Ca Mangalāni | Stōtrāni Gōtrāni Pathanti Mantran Kalyāṇabhājō Hi Jinābhiṣēkē || 1 || Śivamastu Sarvajagataḥ Parahitaniratā Bhavantu Bhūtaganäḥ I Dōṣāḥ Prayāntu Nāśam, Sarvatra Sukhibhavantu Lōkāḥ || 2 || At the time of the birth bathing celebration of Lord Jina, the participants are dancing. They are showering gems and flowers, reciting auspicious songs, chant hymns, and recite religious texts. ||1|| May the whole world get the blessing. May all beings help each other. Let the bad deeds get destroyed and all human beings become happy. 1|2||
¡MMMMMMMMMMMMMMMMMI
83
Jain Education International
For Private & Personal Use Only
JAHAH
www.jainelibrary.org