________________
* તત્ત્વચિંતક તાત્વિક - સાત્વિક સાહિત્યના સર્જનારા • શાસ્ત્રીય શૈલીએ સિદ્ધાતોની તત્ત્વપૂર્ણ રજુઆત કરનારા... • દાર્શનિક પદ્ધતિએ તર્કર્યુક્ત પૂર્વક છણાવટ ક૨ના૨ા • શિબરો દ્વારા યુવા આલમને જૈન તત્ત્વના રહસ્યો સમજાવનારા ૭ ચાર્ટ-ચિત્રો સહિત ચિત્ર શૈલીના પ્રવચન ક૨ના૨ા * ચિત્ર શૈલીએ પુસ્તકો લખનારા લેખક પૂ. પંન્યાસ પ્રવર શ્રી અરુણવિજયજી મહારાજ.