________________
જ્ઞાનાર્ણવ
(૪૭)
પૂર્વ જન્મના શત્રુઓ આ જન્મમાં બધુપણે અવતરેલા, કેમકે બાપની મીલ્કત વેચતી વેળાયે તે ભાગની તકરારમાં પરસ્પર હણવા માટે તૈયાર થયેલા જોવાય છે. ૨૦
अङ्गनादिमहापाशै रतिगाढं नियन्त्रिताः पतन्त्यन्धमहाकूपे भवाख्य भविनोऽध्वगाः १८९
જેમ આંધળો માણસ ફરતાં ફરતાં અંધારીયા કુવામાં અજાણતા પડે છે, તેમ સંસારમાં ફરનારા પ્રાણી રૂપી મુસાફર દેખતાં છતાં સ્ત્રી વગેરેની મોટી જાળમાં બંધાઈ વારંવાર સંસારરૂપી મેટા કુવામાં પડે છે. ૨૧
शरीरं शीर्यते नाशा गलत्यायु ने पापधीः । मोहःस्फुरति नात्मार्थः पश्य वृत्तं शरीरिणाम् १९०
શરીર હમેશાં ઘસાય છે પણ આશા ઘસાતી નથી. આયુષ્ય ઓછું થાય છે પણ પાપ બુદ્ધિ ઓછી થતી નથી, મેહ હમેશાં વૃદ્ધિ પામતો જાય છે પણ આત્માનું ભાન વધતું નથી, જુઓ કેટલું મનુષ્યનું અજ્ઞાન છે.રર यास्यंति निर्दया नूनं यद्दत्वा दाहमूर्जितम् हृदि पुंसां कथंतेस्यु स्तव प्रीत्यै परिग्रहाः १९१
હે આત્મા ! સ્ત્રી ધનાદિ પરિગ્રહ તુને હૃદયમાં કેમ હલા થઈ પડ્યાં છે, નથી ખબર કે વિયોગ સમયે તે તારા હૃદયમાં ભયંકર આગ પ્રગટાવી જવાનાં છે. ૨૩ वह्नि विशति शीतार्थं जीवितार्थ पिबेद्विषम् विषयेष्वपियः सौख्य मन्वेषयति मुग्धधीः १९२