________________
(૧૨) પ્રબોધ પ્રભાકર,
अथ अपरोक्षानुभूतिः ॐ श्री हरिं परमानन्द मुपदेष्टार मीश्वरम्
व्यापकं सर्व लोकानां कारणं तं नमाम्यहम् . ८८
અવિદ્યાના હરનાર, ઉત્કૃષ્ટ આનંદ રૂપ ગુરૂસ્વરૂપ શિષ્યને ઉપદેશ આપનાર, સર્વ વ્યાપક, સર્વ નિયના, તથા સંપૂર્ણ વિશ્વના કારણ ૨૫ ઈશ્વરને હું (શંકરાચાર્ય પ્રણામ કરું છું. ૧
अपरोक्षानुभूति वै प्रोच्यते मोक्षसिद्वये . सद्भिरेव प्रयत्नेन वीक्षणीया मुहुर्मुहुः ८९
આ અપરાક્ષાનુભૂતિ નામનો ગ્રંથ મોક્ષની પ્રાપ્તિ માટે અમે કહીએ છઈએ. વિવેકઆદિ સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી પુરૂષોએ જ તેને પ્રયત્ન વડે વારંવાર વિચાર કર. ૨
ब्रह्मादिस्थावरान्तेषु वैराग्यं विषयेष्वनु यथैव काकविष्टायां वैराग्यं तद्वि निर्मलम् ९०
જેમ કેઇને, કાગડાની વિષ્ટાને ગ્રહણ કરવાની ઈચ્છા થતી નથી, તેમજ સત્ય લકથી તે મનુષ્ય લેક સુધીનાં સંપૂર્ણ વિષય ભોગના સાધનને વિષે, ઈચ્છા ન થવી તેને નિર્મળ વૈરાગ્ય કહે છે. ૩
હવે વૈરાગ્યનું કારણ વિવેક બતાવે છે.
नित्यमात्मस्वरूप हि दृश्यं तद्विपरीतगम् · · एवं यो निश्चय: सम्यग्विवेको वस्तुन: स वै ९१