________________
વિવેક ચૂડામણિ.
(૧૩) अकृत्वा शत्रु संहार मगत्वाऽखिल भूश्रियम् राजाऽहमिति शब्दानो राजा भावितु महति ५३
શત્રુઓને સંહાર કર્યા વિના અને સઘળી પૃથ્વીની લક્ષ્મી મેળવ્યા વિના “હું રાજા છું ” એવા શબ્દથી રાજા થવાય નહિ. तस्मात्सर्व प्रयत्नेनं भवबन्ध विमुक्तये .. खैरेव यत्नः कर्तव्यो रोगादा विव पण्डितैः । ५४ -
એટલા માટે વિવેકી મનુયે રાગ આદિથી છુટવાને વાસ્તે જેમ પિતાથીજ પ્રયત્ન કરવો જોઈએ, તેમ સંસારના બંધનથી છુટવાને માટે પણ પિતાથીજ સઘળી રીતે પ્રયન કરવું જોઈએ. * मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्य मत्यन्त मनित्य वस्तु च ततःशमश्चापिदमस्तितिक्षा न्यासाप्रसक्ताऽखिलकर्मणांभृशम् ५५
સઘળી અનિત્ય વસ્તુઓમાં વૈરાગ્ય એ મેક્ષનું પહેલું કારણ કહેવાય છે, તે, પછી શમ, દમ, તિતિક્ષા, અને સાથે લાગેલા કર્મોને અત્યંત ત્યાગ, એ મેક્ષના સાધન છે. ततः श्रुतिस्तन्मननं सतत्व ध्यानंचिरं नित्य निरन्तरं मुनेः ततो विकल्पं परमेत्य विद्वान् इहैव निर्वाण सुखं समृच्छति ५६
તે પછી શ્રવણ, મનન, અને નિરંતર લાંબા કાળ સુધી નિદિ, માસ એ મુમુક્ષુને મેક્ષના સાધન છે. તે પામ્યા પછી પરમ નિર્વિકલ્પ પણું પામીને સમજુ પુરૂષ આ દેહમાં જીવન મુક્તિના સુખને પામે છે. योध्धव्यं तवेदानी मात्मा नात्म विवचनम् तदुच्यते मया सम्यक् श्रुत्वात्मन्यवधारय