________________
વિવેક ચૂડામણિ,
(११)
वस्तु स्वरूपं स्फुटबोध चक्षुषा स्वेनैव वद्यं नतु पण्डितेन चन्द्र स्वरूपं निज चक्षुषैव ज्ञातव्यमन्यैरवगम्यते किम् ४४
જેમ ચંદ્રનું સ્વરૂપ પોતાની ચક્ષુથીજ જોવામાં આવે છે, પણ બીર્જાથી નહિ, તેમ આત્માનું સ્વરૂપ પોતાના સ્ક્રુટ મેધ ચક્ષુથી જ સમજાય છે, પણબીજા ક્રાઇની પડતાઇથી સમજાતુ નથી. अविद्या काम कर्मादि पाशबन्धं विमोचितुम् कः शक्नुयाद्विनात्मानं कल्प कोटि शतैरपि અવિદ્યા, કામ, અને કમ આદિ પાશથી થયેલા બંધનને પોતા વિના સેકડા અને કરેાડા કલ્પાથી પણ બીજો કાણુ કાપી શકે. न योगेन न सांख्येन कर्मणा नो न विद्यया मोक्षः सिध्यति नान्यथा
४५
ब्रह्मात्मैक वबोधेन
४६
જીવ અને પરમાત્મા ( પેાતાનું શુદ્ધ સ્વરૂપ ) ની એકતા સમજ્યા પછી જ મેક્ષ થાય છે, પણ તે સિવાય ચેગ, સાંખ્ય, કમ કે વિદ્યા આદિ ખીજા ક્રાઇ ઉપાયથી મેક્ષ થતા નથી. वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यान कौशलम्
४७
वैदुष्यं विदुषां तद्वत् भुक्तये न तु मुक्तये વૈંખરી વાણી, શબ્દોના પ્રવાહ, શાસ્ત્રોના વ્યાખ્યાનમાં નિપુણતા અને વિદ્વાનેાની વિદ્વત્તા એ સધળુ ભાગ માટે છે પણ મેક્ષ માટે નથી. अविज्ञाते परतत्वे शास्त्राधीतिस्तु निष्फला
विज्ञातेऽपि परेतत्वे शास्त्राधीतिस्तु निष्फला
४८