________________
જ્ઞાનાર્ણવ,
(૧૯) कुटुम्बं जीवितं वितं यद्यसत्येन वर्धते तथापि युज्यते वक्तुं नासत्यं शीलशालिभिः ३९२
કદાચ ખોટું બોલવાથી પિતાનું કુટુંબ, જીવન કે ધનની વૃદ્ધિ થતી હોય તે પણ શીલથી સુશોભીત પુરે અસય બેલવું ઉચીત નથી. ૧૩
एकतः सकलं पापं असत्योत्थं ततोऽन्यतः साम्यमेव वदन्त्यार्या स्तुलायां धृतयोस्तयोः ३९३
આર્ય પુરૂષ કહે છે ત્રિાજવામાં એક તરફ સમગ્ર પાપ મુકી અને એક તરફ મૃષાવાદ મુકી તેળીયે તે સઘળાં પાપની બરાબર એક અસત્યનું પાપ થાય છે. ૧૪ मृकता मतिवैकल्यं मूर्खता बोधविच्युतिः बाधिर्य मुखरोगित्वमसत्यादेव देहिनाम् ३९४
મુંગાપણું, બુદ્ધિની વિકળતા, મૂઇ,અજ્ઞાનતા, બહેરાપણું અને મુખમાં રાગ, આ બધાં દુઃખો માણસને અસય બલવાના પાપથી થાય છે, ૧૫ માટે सुतस्वजनदारादि विचबन्धुकृतेऽथवा आत्मार्थेनवचोऽसत्यं वाच्यंत्राणात्ययेऽथवा ३९५
પુત્ર, મિત્ર, ત્રી, ધન, બંધુઓ કે પિતાના માટે પ્રાણતિ પણ અસત્ય બોલવું નહીં. ૧૬
| | તિ સત્યવ્રત બાળ સ્ટોક .