________________
ज्ञानार्शव
धन्यास्ते हृदये येषा मुदीर्णः करुणाम्बुधि: वाग्वीचिसञ्चयोल्लासै निर्वापयति देहिनः
३८२
આ જગતમાં તે પુરૂષને ધન્ય છે, કે જેના હૃદયમાં કરૂણાના સમુદ્ર ઉ દૃશ્ય થયેા છે, અને મીડીવાણી રૂપ તરગાની લહેરોથી જીવાને સુખ છે. ૩ धर्मनाशे क्रिया से सुसिद्धान्तार्थविप्लवे
अपृष्टैरपि वक्तव्यं तत्स्वरूपप्रकाशने
३८३ વના નાશ થતા હાય, ધર્મક્રિયાના ક્રૂસ થતા હાય, સિદ્ધાંતના ખરા અર્થના અવળા ઉપયાગ થતા હાય, તે આ બાબતમાં વગર્ પૂછે ડાલા માણસે સત્ય પ્રકાશવું જોઇએ. ४
प्राप्नुवन्त्यति घोरेषु रौरवादिषु संभवम्
(८७)
तिर्यक्ष्वथ निगोदेषु मृपावाक्येन देहिनः
३८४.
અસત્ય ખેલવાથી માણસ રારવાદિ ધાર નર્કામાં પડે છે તથા તિય ક ચેાનિમાં જન્મે છે, નિગેાદમાં જઇ દુઃખાને ભાગવે છે. ૫ न तथा चन्दनं चन्द्रो मणयो मालतीस्रजः कुर्वन्ति निरृतिं पुंसां यथा वाणी श्रुतिप्रिया ३८५ પ્રાણીયાને જેવી શાંતિ મનેાહર વાણી આપે છે, તેવી શાંતિ ચદન, ચન્દ્ર, મણિ કે પૂષ્પોની માળાએ આપતાં નથી. ૬ सतां विज्ञाततत्वानां सत्यशीलावलम्बिनाम् चरणस्पर्शमात्रेण विशुध्यति धरातलम्
३८६
भे પુરૂષ સત્ય એલવાવાળા છે, તત્વાને જાણનાર છે તથા સત્યશીલનું અવલંબન કરનાર છે તે મહાત્માના ચરણ સ્પર્શથી પૃથ્વીનું તળીયું पवित्र थाय छे. ७